ETV Bharat / state

ચોરીના આક્ષેપમાં ટ્રક ડ્રાઈવરને સિક્યુરિટી જવાને માર મારતા મોત - માર મારતા મોત

વડોદરામાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને ચોરી કર્યાના આક્ષેપમાં માર મારવામાં આવ્યો હતો. ડ્રાઇવર તરીકે કામ કરતા કર્મચારી માર મારી હોસ્પિટલમાં ખસેડવામાં (Driver beaten to death in Vadodara)આવ્યો હતો. સારવાર દરમિયાન કર્મચારીનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને પગલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પરિજનો દ્વારા કરવામાં આવી છે.

ચોરીના આક્ષેપમાં ટ્રક ડ્રાઈવરને સિક્યુરિટી જવાને માર મારતા મોત

author img

By

Published : Jul 9, 2022, 7:57 PM IST

વડોદરા: શહેરના નંદેસરી GIDCમાં (Vadodara Nandesari GIDC )પાનોલી ઇન્ટરમીડીયેટ નામની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ (Truck driver beaten to death )કર્મચારી તરીકે ફરજ બજાવતા બલજીતસિંગ તારીખ 6 જુલાઈના રોજ ચોરી કર્યાના આક્ષેપમાં પાનોલી ઇન્ટરમીડીયેટ કંપનીના સિક્યુરિટી દ્વારા માર મારતો વિડીયો સામે આવ્યો હતો. હવે આ વિડીયોના બે દિવસ બાદ બલજીતસિંગની મૃત્યુ થયું હોવાની બાબત સામે આવી છે.

વડોદરામાં ડ્રાઈવરને માર મારતા મોત

લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ - બલજીતસિંગ રંધાવા જે ગુરુકૃપા ટ્રાન્સપોર્ટના કર્મચારી (Employees of Gurukrupa Transport)તરીકે પાનોલી ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ડ્રાઇવર તરીકે કામ કરી પોતાના પરિવારના સભ્યોમાં માતા પત્ની અને બે બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો. જેને ચોરીના આક્ષેપમાં માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેનું મૃત્યુ થયું છે. ત્યારે તેના પરિજનો દ્વારા આ સમગ્ર ઘટનાને પગલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય અને આરોપીઓને પણ એ જ સજા મળે જે ચોરીના આક્ષેપમાં બલજીતસિંહને મને મળી છે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બસના બન્ને ટાયર ફરી વળ્યા છતાં આ મહિલાનો જીવ બચી ગયો,જુઓ વીડિયો

બળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી - બે બાળકીઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે. બલજીતસિંગ પત્ની અને તેમની માતાએ પણ બિચારી બની પોતાની આજની આ પરિસ્થિતિને લઈને વળતરની પણ માંગ કરી છે. બલજીતસિંહની ઉંમર 35 વર્ષ હતી ત્યારે છેલ્લા અંદાજિત છ વર્ષથી તેઓ નંદેશરીમાં જ પોતાના પરિવારના સભ્યો સાથે રેહતા હતા. હવે પરિજનોનું પણ માનવું છે કે જો ખરેખર ચોરી કરી હતી તો તેની સજા મોત નહીં પરંતુ કાયદાની રીતે થવી જોઈએ શા માટે તેમને માર મારવામાં આવ્યા અને ઘાયલ થયા બાદ શા માટે તેમના પરિજનોને જાણ પણ કરવામાં આવી સાથે યોગ્ય સમયે સારવાર પર નહીં આપવાનો પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ એક ગ્રાહકે સાવ આવા કારણસર વેપારીને ટાળી દીધો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ

સરાવાર દરમિયાન મોત - સમગ્ર ઘટનામાં સિંહ પણ પાનોલી કંપનીમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે અર્ધ બેભાન અવસ્થામાં જોયા હતા. ઈજાગ્રસ્ત બલજીતસિંગને પહેલા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બલજીતસિંગની હાલત નાજુક હોવાની વાત જાણતા તાત્કાલિક તેમને વડોદરાના સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં બે દિવસ બાદ બલજીતસિંગની મૃત્ય થયું છે. હાલ તો આ સમગ્ર મામલે નંદેસરી પોલીસે આરોપીઓને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.