ETV Bharat / state

ગુજરાતમાં અવકાશી ગોળા પડવાનો સિલસિલો યથાવત, જાણો ફરી ક્યાં પડ્યો ગોળો - Space deviators

વડોદરા સાવલીના કનોડા પોઇચા ગામે (Mysterious sphere in vadodara ) અવકાશી ગોળા જેવો પદાર્થ પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ FSLઅને ઉચ્ચ અધિકારીઓને બોલાવી પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ વડોદરાના ખગોળશાસ્ત્રીએ આ ઘટનાને લઈ જો આ સ્પેશ ડિવિઅર્સ હોય તો બીજી વખત ચેતવણી આપી છે કે, તેનાથી બચતા રહવુ જોઈએ.

ગુજરાતમાં અવકાશી ગોળા પડવાનો સિલસિલો યથાવત, જાણો ફરી ક્યાં પડ્યો ગોળો

author img

By

Published : May 15, 2022, 10:21 PM IST

વડોદરા: ગુજરાતના આણંદ, નડિયાદ બાદ હવે વડોદરામાં પણ (Mysterious sphere in vadodara ) અવકાશમાંથી ગોળા પડવાની ઘટનાએ કુતૂહલ સાથે રહસ્ય સર્જ્યુ છે. લોકોમાં હવે ભયનો માહોલ છવાયો છે. હજુ સુધી ગોળાના રહસ્ય અંગે કોઈ જાણકારી મળી નથી. તેથી ગોળાનું રહસ્ય વધુ ઘેરાયું છે. વડોદરાના પોઈચા (Mysterious sphere in poicha) ગામે ખેતરમાં આકાશમાથી પડેલો પદાર્થ મળી આવ્યો છે.

ગુજરાતમાં અવકાશી ગોળા પડવાનો સિલસિલો યથાવત, જાણો ફરી ક્યાં પડ્યો ગોળો

આ પણ વાંચો: ગુજરાતમાં અવકાશી પદાર્થ પડવાનો સિલસિલો યથાવત, ખેડામાં વધુ એક ગોળો પડ્યો

અવકાશી પદાર્થનો કબજો: ખેતરમા એલિયનનો ગોળો પડતાં તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. મધ્ય ગુજરાતમાં અવકાશીય ગોળા પડવાનો સિલસિલો સતત યથાવત છે. સાવલી પોલીસે (Shavli police) અવકાશી પદાર્થનો કબજો લીધો છે. સાવલી પોલીસે FSLઅને ઊચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી કરતા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

સ્પેસ ડેબીલીસ હોઈ શકે: રાજ્યમાં અવકાશમાંથી પડી રહેલા પદાર્થ અંગે વડોદરાના જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું હતું કે, જે વસ્તુ અવકાશમાંથી પડી રહી છે, તે વસ્તુને અમે જોઈ નથી અને તપાસી નથી કે તેને અડક્યા પણ નથી. જેથી 50 ટકા એવું લાગે છે કે કદાચ સ્પેસ ડેબીલીસ હોઈ પણ શકે છે અને ના પણ હોઈ શકે. તમામ બાબત મળીને મેનમેડ ઓબ્જેક્ટ છે તે સાચું છે. આ કોઈ કુદરતી કે એસ્ટેરોઈડઝ નથી. ઈશ્વરની કૃપા કહો કે જ્યાં પણ આ પડ્યું ત્યાં લોકો બચી ગયા છે, પરંતુ જો આ સ્પેસ ડેબીલીસ છે તો ફરીથી મનુષ્ય જીવનને તેણે ચેતવણી આપી છે કે તમે આનાથી બચતા રહો અને આગળના સમયમાં સ્પેસ ડેબીલીસ વધુ ખતરનાક બની શકે છે.

આ પણ વાંચો: આણંદના આ ગામ પાસે પડ્યા અવકાશી ગોળા, ગામોમાં ફેલાયું આશ્ચર્ય

એક લાખ સેટેલાઈટ આકાશમાં ફરતા થશે તો વધુ જોખમ: આ ખાલી 10 થી 12 કિલોની વસ્તુ છે. જ્યારે નાગપુરમાં થોડા સમય પહેલા 40 થી 50 કિલોની મોટી રિંગ પડી હતી. તો આ બધુ મનુષ્ય માટે આગામી સમયમાં ખતરો બની શકે છે. જો એક લાખ સેટેલાઈટ આકાશમાં ફરતા થશે તો વધુ જોખમ રહેલું છે. જેથી આનાથી આપણે ડરવું જોઈએ. નાસાના સાયન્ટિસો, સ્પેસ ડિવિઅર્સ ના નિષ્ણાંત તે બતાવી શકશે કે વાસ્તવમાં શું છે અને જો તપાસ એજન્સી દ્વારા અમને આનો રેકોર્ડ મળી જાય કે આ પડી રહેલા પદાર્થમાં મટીરીયલ કયા કયા પ્રકારનું છે તેનો મેલ્ટીંગ પોઇન્ટ શું છે તેની ઉપર શું લખેલું છે તેની આજુબાજુ કોઇ સળગી ઉઠેલો પદાર્થ મળ્યો છે કે કેમ ખાડો પડ્યો છે કે કેમ જેવી સચોટ માહિતી મળી શકે તો આ બાબતે અમે કશું કહી શકીએ છે. હાલ તો પચાસ પચાસ ટકા અનુમાન લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.