ETV Bharat / state

કોના બાપની દિવાળીઃ વડોદરા પાલિકાના શાસકો 13 મહિનામાં 6.50 લાખનો ચા-નાસ્તો ઝાપટી ગયા - RTI

વડોદરા પાલિકાન શાસકોએ(Vadodara municipal corporation) ચા-નાસ્તા પાછળ 13 મહિનામાં રૂપિયા 6.50 લાખ ખર્ચી નાખ્યા છે. શાસકોના ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો RTIમાં થયો ખુલાશો થયો છે. VMCના પદાધિકારીઓએ એક વર્ષમાં ચા-નાસ્તા પાછળ અધધ ખર્ચો કર્યો.

કોના બાપની દિવાળીઃ વડોદરા પાલિકાના શાસકો 13 મહિનામાં 6.50 લાખનો ચા-નાસ્તો ઝાપટી ગયા

author img

By

Published : May 16, 2022, 3:50 PM IST

Updated : May 16, 2022, 5:08 PM IST

વડોદરા: શહેરના મહાનગર પાલિકાના પદાધિકારીએ (Vadodara municipal corporation)માત્ર 13 મહિનામાં ચા-નાસ્તા પાછળ 6.50 લાખનો ખર્ચો કરવામાં આવ્યા છે. આમ વડોદરા મહાનગર પાલિકાના શાસકો જનતાના પૈસાનો ખોટો વ્યય કરતાં નજરે ચડી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકના શાસકોના ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો RTIમાં ખુલાસામાં થયો હતો.

વડોદરા પાલિકા

આ પણ વાંચોઃ વડોદરામાં આરોગ્ય વિભાગની લાલ આંખ, હાથીખાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું

મહાનગર પાલિકાના પદાધિકારીઓનો ખર્ચ - RTI એક્ટીવીસ્ટ અતુલ ગામેચી વડોદરા મહાનગર પાલિકામાં RTI કરી સત્તાધીશો ચા-નાસ્તા પાછળ કેટલો (Expenses of tea and snacks of VMC officials )ખર્ચ કર્યો છે તે અંગે જાણકારી માંગી હતી. જેમાં જણાવા મળ્યું હતું કે,વડોદરાના મહાનગર પાલિકામાં રૂપિયા 6.50 લાખ કરતાં વધુ ખર્ચ થયો છે.

ચા-નાસ્તાનો ખર્ચો
ચા-નાસ્તાનો ખર્ચો

આ પણ વાંચોઃ વડોદરા પાલિકા કૌભાંડનું ઘર બની, કર્મચારીઓને કાયમી કરવા લાખોનું ઉઘરાણું કરાયું

રૂપિયા 6.50 લાખ કરતાં વધુ ખર્ચ - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ચા-નાસ્તા પાછળ બિનજરૂરી ખર્ચા કરીને લાખ્ખો રૂપિયા ઉડાવી જનતાના પૈસાનો ખોટો વ્યય કરતાં જોવા મળી રહ્યાં છે. આમ છેલ્લા 13 મહિનામાં પાલિકાના શાસકોના ચા-નાસ્તા જ્યાફ્ત પાછળ રૂપિયા 6.50 લાખ કરતાં વધુ ખર્ચ થયો છે. વડોદરા કોર્પોરેશનના સત્તા જનતા પૈસે તાગડધિન્ના કરતાં જોવા મળી રહ્યાં છે.

Last Updated : May 16, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.