ETV Bharat / state

વડોદરામાં બીજા દિવસે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

વડોદરાઃ શહેરમાં આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મવ્યો હતો. સવારથી જ લોકો પોત પોતાના કામ પતાવી બપોર સુધી પોતાના ઘરમાં પહોંચી જાય છે. વડોદરા શહેરમાં યથાવત હીટવેવના પગલે દિવસ દરમિયાન શહેરીજનો કામ વિના બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

author img

By

Published : Apr 15, 2019, 12:38 PM IST

સ્પોટ ફોટો

શહેરીજનો ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં સાંજ સુધી પૂરાઈ રહેવા મજબૂર બની રહ્યા છે.વડોદરા શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીની ઉપર જ રહ્યો હતો.ઉનાળાની ગરમી અને અગ્નવર્ષાથી ગરમીમાં પારો વધી રહ્યો છે.તાપમાનનો પારો નીચે નહી ઉતરી રહ્યો હોવાથી લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.

Vadodara
સ્પોટ ફોટો

આકાશમાંથી વર્ષતી અગનજવાળાઓથી બચવા બપોરના સમયે મોટાભાગના લોકો પંખા, એસી, કૂલરના સહારે જ પસાર કરી રહ્યા છે.ગરમીથી છુટકારો મેળવવા રાતના સમયે રસ્તા પર લટાર મારનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. સમગ્ર દિવસ દરમિયાન લોકો ગરમી અને લુ થી બચવા માટે ઠંડા પીણાનો પીને અસહ્ય ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.

વડોદરામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર..

વડોદરા શહેરમાં આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મવ્યો હતો..સવારથી જ લોકો પોત પોતાના કામ પતાવી બપોર સુધી પોતાના ઘરમાં પહોચી જાય છે..વડોદરા શહેરમાં યથાવત હીટવેવના પગલે દિવસ દરમિયાન શહેરીજનો કામ વરગ બહાર નિકળવાનું ટાળી રહ્યા છે...શહેરીજનો ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં સાંજ સુધી પૂરાઈ રહેવા મજબૂર બની રહ્યા છે..

વડોદરા શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીની ઉપર જ રહ્યો હતો..ઉનાળાની ગરમી અને અગ્નવર્ષાથી ગરમી પારો વધી રહ્યો છે...તાપમાનનો પારો નીચે નહી ઉતરી રહ્યો હોવાથી લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. આકાશમાંથી વરસતી અગનજવાળાઓથી બચવા બપોરનો સમય મોટાભાગના લોકો પંખા, એસી, કૂલરના સહારે જ પસાર કરી રહ્યા છે .ગરમીથી છુટકારો મેળવવા રાતના સમયે રસ્તા પર લટાર મારનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે..સમગ્ર દિવસ દરમિયાન લોકો ગરમી અને લુ થી બચવા માટે ઠંડા પીણાનો પીને અસહ્ય ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.