ETV Bharat / state

લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા સામે કડક કાર્યવાહી

કોરોનાની મહામારીમાં લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા દુકાનદારો સામે પોલીસે લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને દુકાનદારોની ધરપક્ડ કરી છે.

લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનાર સામે કડક કાર્યવાહી

author img

By

Published : May 17, 2020, 3:02 PM IST

વડોદરાઃ કોરોનાની મહામારીમાં લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા દુકાનદારો સામે પોલીસે લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને દુકાનદારોની ધરપક્ડ કરી છે.

લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનાર સામે કડક કાર્યવાહી
લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનાર સામે કડક કાર્યવાહી
ક્રાઇમ બ્રાંચને રાજમહેલ રોડ ઉપર મોબાઇલ ફોનનો શોરૂમ ચાલુ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે શો રૂમ ચાલુ રાખનારા મેનેજર ધર્મેશભાઇ નારાયણભાઇ મિસ્ત્રી તેમજ કર્મચારી ઉમેશ સતિષભાઇ શાહ, અભિજીત રામુભાઇ માળીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.