ETV Bharat / state

વડોદરામાં શિનોર પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડ્યો, પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરુ

author img

By

Published : Dec 14, 2022, 8:34 PM IST

વડોદરાની શિનોર પોલીસે વિદેશી દારુનો મોટો જથ્થો પકડવામાં સફળતા ( Sinor Police Seized Big Amount of liquor ) મળી હતી. બાતમી મળ્યાં બાદ સઘન પેટ્રોલિંગ ગોઠવી ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ બોટલ નંગ 1092 ઝડપી ( Vadodara Crime News) લેવામાં આવી હતી. પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી તપાસ (Complaint lodged under Prohibition Act )હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં શિનોર પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડ્યો,પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરુ

4,36,800 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો

વડોદરા શિનોર પોલીસના ( Sinor Police) જવાનો સેગવા ચોકડી પાસે ટ્રાફિકની કામગીરી કરતા હતા તે દરમિયાન એક ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો શિનોરથી રાજપીપળા રોડ ઉપરથી પસાર થનાર છે.જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે. જેને ધ્યાને લઈ શિનોર પોલીસે આ રોડ ઉપરની કામગીરી સઘન બનાવી દારુનો જથ્થો ( Sinor Police Seized Big Amount of liquor ) ઝડપી લીધો હતો.

આ પણ વાંચો વડોદરા LCBએ દારુ બિયરનો મોટો જથ્થો પકડ્યો, કુલ 7.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ચોક્કસ બાતમી મળી શિનોર પોલીસ ( Sinor Police) સેગવા ચોકડી પાસે ટ્રાફિકની કામગીરી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે.જેને લઇ શિનોર પોલીસ તરત એક્શનમાં આવી પેટ્રોલિંગ સઘન કયું હતું અને તે સમય દરમિયાન ચોક્કસ બાતમી હકીકતવાળો ટેમ્પો મોટા કરાડા નજીક રોડની સાઈડ ઉપર ઉભો હતો. પરંતુ દૂરથી જોતા ટેમ્પામાં કોઈ નજરે પડ્યું ન હતું. તેથી શિનોર પોલીસે તાત્કાલિક પંચના માણસને બોલાવી આ ટેમ્પાની તલાસી હાથ ધરી હતી.

આ પણ વાંચો દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી! પોલીસના નાક નીચેથી મદિરાની ફેકટરી ઝડપાઈ

4,36,800 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો શિનોર પોલીસે ( Sinor Police) પંચના માણસોને બોલાવી આ ટેમ્પાની તલાસી લેતા આ ટેમ્પાના પાછળના ભાગે એક કાળા કલરનું પ્લાસ્ટિક ઓઢાવ્યુ હતું. જેને હટાવી તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 91 જેમાં કુલ બોટલ નંગ 1092 જેની મૂળ કિંમત 4,36,800નો મુદ્દામાલ અને આઇસર ટેમ્પો જેની કિંમત રૂ.4,00,000 આમ કુલ 4,36,800નો મુદ્દા માલ જપ્ત ( Sinor Police Seized Big Amount of liquor ) કરવામાં આવ્યો હતો.

મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી શિનોર પોલીસે આ સમગ્ર મુદ્દા માલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ (Complaint lodged under Prohibition Act ) નોંધી ટેમ્પો ચાલક અને આ માલ કોને ભરી આપ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.