ETV Bharat / state

સિન્હાનું વડોદરામાં સંબોધન, ભાજપ પર પ્રહાર તો અડવાણી-વાજપેયીની કરી પ્રંશસા - Vadodara

વડોદરાઃ લોકસભા ચૂંટણી પ્રચારને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પટણાના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવાર પ્રશાંત પટેલના પ્રચાર અર્થે વડોદરા પહોંચ્યા હતા. વડોદરા આ સાથે જ સિન્હાએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

શત્રુઘ્ન સિન્હાનું વડોદરામાં જનતાને સંબોધન
author img

By

Published : Apr 20, 2019, 8:19 PM IST

શત્રુઘ્ન સિન્હાએ પોતાના આગવી અંદાજમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, "નોટબંધી બાદ જી.એસ.ટી.ને લઈને ચાર્ટડ એકાઉન્ટનું ભલું થયું લોકોનું નહીં. જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો આગળ લઇ આવે છે. લોકોને પોતાની જરૂરિયાતોથી મતલબ છે. હું તાનાસાહીને બરદાસ્ત નહીં કરૂ મને બધી રાજકીય પાર્ટી બોલાવતી હતી. જે લોકોએ અન્યાય કર્યો એ લોકોને દૂર કરવા નવા ભારતનું સપનું સાકાર કરવું છે. મને લાગ્યું કોંગ્રેસ પાર્ટી જ સાચી દિશા માં છે. એટલે હું કોંગ્રેસમાં જોડાયો."

શત્રુઘ્ન સિન્હાનું વડોદરામાં જનતાને સંબોધન

વધુમાં તેમણે ખેડૂતોના મુદ્દાને લઈ કહ્યું કે, "બે કરોડને રોજગારીના વાયદા ક્યાં ગયા..? ખેડૂતો આત્મહત્યા કરે છે, એ લોકો માટે શું કર્યું.? જેવા આક્ષેપો સાથે ભાજપને આડે હાથ લીધી હતી. ભાજપ દ્વાર ખોટા વાયદા જ કરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસને પણ મોકો મળવો જોઈએ. મને વિશ્વાસ છે સત્તા પરિવર્તન નહીં વ્યવસ્થા બદલાવ જરૂરી છે. નવી દિશામાં હું મારું યોગદાન આપીશ."

Intro:

Body:વડોદરા કોંગ્રેસના સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિંહાએ યોજી જાહેર સભા ભાજપ પર કર્યા આકરા પ્રહાર..

લોકસભા ચૂંટણી પ્રચારને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પટનાના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવાર પ્રશાંત પટેલના પ્રચાર અર્થે વડોદરા પહોંચ્યા હતા..વડોદરા શહેરના માર્કેટ ચાર રસ્તા ખાતે જાહેર સભાને સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા..શત્રુઘન સિન્હાએ પોતાના આગવી અંદાઝમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને જાનંવ્યું હતું કે નોટ બંધી બાદ જીએસટીને લઈને ચાર્ટડ એકાઉન્ટનું ભલાઈ થયું લોકોનું નહીં..જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો આગળ લઇ આવે છે લોકોને પોતાની જરૂરિયાતોથી મતલબ છે..હું તાનાસહીને બરદાસ્ત નહીં કરૂ મને બધી રાજકીય પાર્ટી બોલાવતી હતી જે લોકોએ અન્યાય કર્યો એ લોકોને દૂર કરવા નવા ભારતનું સપનું સાકાર કરવું છે..મને લાગ્યું કોંગ્રેસ પાર્ટી જ દિશા જ સાચી છે અને હું કોંગ્રેસમાં જોડાયો.. બે કરોડને રોજગારીના વાયદા ક્યાં ગયા કિશાન આત્મહયતા કરે છે..એ લોકો માટે શું કર્યું..જેવા આક્ષેપો સાથે ભાજપને આડે હાથ લીધી હતી..સૌ સ્માર્ટ સીટી કરી હતી એક તો બતાવો આજ સુધી એક પણ નથી ખોટા વાયદા જ કરવામાં આવ્યા હતા..કોંગ્રેસને પણ મોકો મળવો જોઈએ મને વિશ્વાસ છે સત્તા પરિવર્તન નહીં વ્યવસ્થા બદલાવ જરૂરી છે..નવી દિશામાં હું મારું યોગદાન આપીશ..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.