ETV Bharat / state

પૂરની પરિસ્થિતી વચ્ચે મંગા પ્રાણીની મદદએ માંજલપુર પોલીસ સ્ટેશનના PSI

વડોદરા: સમગ્ર ગુજરાતમાં મેઘ મહેફિલ જામી છે ત્યારે, વડોદરા શહેરમાં  છેલ્લા બે દિવસથી મેધરાજાએ ડેરો જમાવ્યો છે. ભારે વરસાદના પગલે શહેરમાં ભરમાં પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. ત્યારે ફાયર બ્રીગેડ, શહેર પોલીસ સાથે NDRFઅને ભારતીય સેનાની ટુકળીઓ પણ કામે લાગી છે.ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનના PSI મંગા પ્રાણીની મદદ કરતા જોવા મળ્યા હતા.

વડોદરા
author img

By

Published : Aug 5, 2019, 2:59 AM IST

ભારે વરસાદમાં પાણીમાં ફસાયેલા લોકોએ એક તબક્કે ફોન કરી મદદ માંગી શકે, પરંતુ આખુ શહેર જ્યારે પાણીમાં ગરકાવ થયું ગયું હોય, ત્યારે મુંગા પશુને રસ્તા વચ્ચે બેશુદ્ધ હાલતમાં જોતા માંજલપુર પોલીસ સ્ટેશનના PSIએ પીડાથી કણસી રહેલી ગાયને જોઇ કારમાંથી ઉતરી જાતે ડોલમાં પાણી લેવા પહોંચી ગયાં હતા. જો કે ગાયને પાણી પીવડાવી થોડી સ્વસ્થ કર્યાબાદ સ્થાનિકોને મદદ તેણે સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.

પૂરની પરિસ્થિતી વચ્ચે મંગા પ્રાણીની મદદએ માંજલપુર પોલીસ સ્ટેશનના PSI,etv bharat

Intro:વડોદરા છેલ્લા બે દિવસ શહેરમાં ભરમાં પૂરની સ્થિતી સર્જાઇ છે ત્યારે ફાયર બ્રીગેડ, શહેર પોલીસ સાથે NDRF અને ભારતીય સેનાની ટુકળીઓ પણ કામે લાગી છે. Body:પાણીમાં ફસાયેલા લોકોએ એક તબક્કે ફોન કરી મદદ માંગી શકે પરંતુ શહેર આખુ શહેર જ્યારે પાણીમાં ગરકાવ થયું ગયું હોય, તેવામાં મુંગા પશુને રસ્તા વચ્ચે બેશુદ્ધ હાલતમાં જોઇ માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇની કાર રસ્તા ઉપર ઉભી થઇ ગઇ હતી. પીડાથી કણસી રહેલી ગાયને જોઇ પીએસઆઇ કારમાંથી ઉતરી જાતે ડોલમાં પાણી લેવા પહોંચી ગયાં હતા. જોકે ગાયને પાણી પીવડાવી થોડી સ્વસ્થ કર્યાબાદ સ્થાનિકોને મદદ તેણે સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.

Conclusion:શહેર પોલીસનુ વધુ એક માનવતા ભર્યું કાર્ય આજે સવારે 12 વાગ્યાની આસપાસ કલાલી રોડ પર જોવા મળ્યાં હતા. માંજલપુર પીલોસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેકટર બી.એસ શેલાણા આજે સવારે વડસર બ્રીજ તરફ ફરજ બજાવી રહ્યાં હતા. દરમિયાન કારમાં સવાર પીએસઆઇએની નજર રસ્તાના ડીવાઇડર ઉપર કણસી રહેલી ગાય ઉપર પડી હતી. જેથી તેમણે તાત્કાલીક પોતાની કાર રસ્તાની બાજુમાં ઉભી કરી દીધી હતી. ગાયનુ અડધુ શરીર ડીવાઇડર ઉપર અને અડધુ રસ્તા પર હતું. ગાય ઉભી થઇ શકે તેવી પરિસ્થિતીમાં ન્હોતી અને બેશુદ્ધ હાલતમાં હતી. ગાયની પીડાને સમજી ગયેલા પોલીસ સબ ઇન્સપેકટરે પોતાની ફરજ પુરી પાડતા ગાયને પાણી પીવડાવવા માટે પોતે ડોલમાં પાણી ભરી લાવી ગાયને પીવડાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.