ETV Bharat / state

રેલવેના ખાનગીકરણ સામે વડોદરામાં રેલવે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરા : દેશમાં રેલવેના ખાનગીકરણને લઈને છેલ્લાં કેટલાક સમયથી રેલવેના વિવિધ યુનિયનો અને સંગઠનો રેલેવના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે યુનિયન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ મંજૂરી ન હોવાના કારણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

vadodara
વડોદરા
author img

By

Published : Jan 17, 2020, 5:12 PM IST

અમદાવાદથી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેજસ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. જો કે, આ સમયે રેલવે સ્ટેશન ખાતે યુનિયન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ મંજૂરી ના હોવાના કારણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

વડોદરા રેલવેના ખાનગીકરણને લઈને રેલવે યુનિયન દ્વારા કરાયો વિરોધ

જો કે, વડોદરા ખાતે પણ રેલવે પ્લેટફોર્મ પર તેજસ ટ્રેન અને રેલવેના ખાનગી કરણનો વિરોધ કરી રહેલા રેલવે યુનિયનો દ્વારા રેલવે વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવતા રેલવે પોલીસે વિરોધ કરી રહેલા યુનિયન આગેવાનો અને કર્મચારીઓની અટકાયત કરી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી રેલવેના વિવિધ સંગઠનો અને યુનિયનો રેલવેના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે.

Intro:વડોદરા રેલવેના ખાનગીકરણને લઈને રેલવે યુનિયન દ્વારા કરાયો વિરોધ, વિરોધ કરી રહેલા લોકોની કરાઈ અટકાયત...Body:દેશમાં રેલવે ખાનગી કરણનને લઈને છેલ્લા કેટલાક સમયથી રેલવેના વિવિધ યુનિયનો અને સંગઠનો રેલેવના ખાનગી કરણનો વિરોધ કરી રહ્યા છે..Conclusion: શુક્રવારના રોજ અમદાવાદથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેજશ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી..જોકે આ સમયે રેલવે સ્ટેશન ખાતે યુનિયન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મંજૂરી ના હોવાના કારણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી..જોકે વડોદરા ખાતે પણ રેલવે પ્લેટફોર્મ પર તેજસ ટ્રેન અને રેલવેના ખાનગી કરણનો વિરોધ કરી રહેલા રેલવે યુનિયાનો દ્વારા રેલવે વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવતા રેલવે પોલીસે વિરોધ કરી રહેલા યુનિયન આગેવાનો અને કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી રેલવેના વિવિધ સંગઠનો અને યુનિયનો રેલવેના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.