ETV Bharat / state

વડોદરા નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર - vrd

વડોદરાઃ શહેરમાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત અંદાજે 17 જેટલી માગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે.

વડોદરા નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર
author img

By

Published : Jul 12, 2019, 1:41 AM IST

આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જોડાયો છે. આ ઉપવાસ આંદોલનમાં હોસ્પિટલની વ્યવસ્થાના ખોરવાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી દર્દીઓને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે. છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પડતર પ્રશ્નોને લઇને નર્સિંગ સ્ટાફ સંઘર્ષ કરી રહ્યું હતું. ત્યારે આજે નર્સિંગ સ્ટાફ દ્વારા S.O.Gના ઇમર્જન્સી વોર્ડની બહાર પ્રતીક ઉપવાસ ઉતર્યા હતા.

Intro:વડોદરા નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર..

Body:વડોદરા શહેરમાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિતની 17 જેટલી માગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જોડાયો છે. આ ઉપવાસ આંદોલનમાં હોસ્પિટલની વ્યવસ્થાના ખોરવાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેથી દર્દીઓને કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે

Conclusion:છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પડતર પ્રશ્નોને લઇને નર્સિંગ સ્ટાફ સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે આજે નર્સિંગ સ્ટાફ દ્વારા એસઓજીના ઇમર્જન્સી વોર્ડની બહાર પ્રતીક ઉપવાસ ઉપર બેસી ગયા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.