વડોદરા સહિત રાજ્યમાં પાણીની અછત હોવાથી તેના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વડોદરા ખાતે સ્થાનિક ધારાસભ્યો અને પ્રધાન યોગેશ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પાણી અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરાના નિમેટા ખાતે પાણીની દૂષિત સમસ્યાને લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આગામી દિવસોમાં લોકોને પાણી પહોંચાડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વડોદરામાં નીતિન પટેલે પાણીની સમસ્યાને લઈને યોજી સમીક્ષા બેઠક - Water Problem
વડોદરાઃ રાજ્યમાં દરેક જગ્યાએ પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શનિવારે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. નીતિન પટેલે ભાજપ કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં પાણીની અછત નથી લોકોને પાણી મળી રહ્યું છે. માત્ર રાજ્યના અમુક ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
વડોદરા સહિત રાજ્યમાં પાણીની અછત હોવાથી તેના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વડોદરા ખાતે સ્થાનિક ધારાસભ્યો અને પ્રધાન યોગેશ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પાણી અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરાના નિમેટા ખાતે પાણીની દૂષિત સમસ્યાને લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આગામી દિવસોમાં લોકોને પાણી પહોંચાડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Body:વડોદરા ડે. સીએમ પાણીની સમસ્યા બેઠક અંગે યોજી સમીક્ષા બેઠક..
રાજ્યભરમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે..ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી..નાયબ મુખ્યપ્રધાને ભાજપ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજયમાં પાણીની અછત નથી લોકોને પાણી મળી રહ્યું છે..રાજ્યના અમુક ગામડાઓમાં પાણી પોહચડવામાં આવી રહ્યું છે..વડોદરા સહિત રાજ્યમાં પાણી અછત સામે આવી છે તેને નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે..વડોદરા ખાતે સ્થાનિક ધારાસભ્યો અને પ્રધાન યોગેશ પટેલે રજુઆત કરવામાં આવી હતી તેને લઈને પાણી અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે..વડોદરા નિમેટા ખાતે પાણી દૂષિત સમસ્યાને લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે..જોકે આગામી દિવસોમાં લોકોને પાણી પોહચડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે પૂરતું પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે..
બાઈટ- નીતિન પટેલ, નાયબ મુખ્યપ્રધાન, ગુજરાત
Conclusion: