ETV Bharat / state

NDRFના જવાનોએ વડોદરાના સંભોઇ ગામમાં નવજાત શિશુ સહિત 19ને સલામત સ્થળે ખસેડ્યા - વડોદરા

વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના સંભોઇ ગામે મોડીરાત્રે સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુ અને 15 દિવસના એક બાળક સહિત કુલ 19 સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના સમયે તેમને સલામત સ્થળ સુધી પહોંચાડવામાં NDRFની ટીમ તેમની મદદે આવી હતી.

NDRF Team rescue
author img

By

Published : Aug 4, 2019, 8:01 AM IST

વડોદરામાં ભારે વરસાદથી NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી હતી. જેમાં NDRFની 11 ટુકડીઓ બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોયા જેવી સાધનસુવિધા સહિત 24 કલાક બચાવ અને રાહતની કામગીરી સતત ખડેપગે કરી રહી છે. જેના કારણે પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી તેમના જીવ બચાવવાની કામગીરી થઇ છે.

NDRFના જવાનો
NDRFના જવાનો

ગામમાં પાણી ભરાઇ જતા નવજાત શિશુ અને પ્રસુતાનો પરિવાર પારવાર મુશ્કેલીમાં હતો. આવી પરિસ્થિતિમાં કઇ રીતે બહાર લાવવા તે બાબત મુશ્કેલી હતી. નવજાત અને માતા સહિત પરિવારના કુલ 7 પુરૂષ અને 8 મહિલાઓ અને બાળકો સહિત 19 સભ્યોને NDRFની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. નવજાત બાળક અને 15 દિવસનું બીજું એક બાળક અને અન્ય બે બાળકો સહિત કુલ 4 બાળકોને સલામત સ્થળે ખેસડવામાં આવ્યો છે. આ પરિવારે રાહત અનુભવી હતી. તેમના જીવ પર આવી પડેલા જોખમ અને સંકટ આવી પડેલા હોય 19 સભ્યોને નવું જીવનદાન મળ્યાની અનુભૂતિ થઈ હતી.

Intro:વડોદરા પ્રસુતા અને નવજાત શિશુ સહિત સંભોઇ ગામના એ
પરિવારને એનડીઆરએફના જવાનો જીવનની રક્ષા કરનારા દેવદૂત બન્યા

Body:વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંભોઇ ગામે મધરાત્રે સગર્ભાને પ્રસુતિનો ખરો સમય થઇ ગયો હતો અને તેને બાળકને જન્મ આપ્યો હતો. સંભોઇના આ પરિવારને આ પ્રસુતા, નવજાત શિશુ અને ૧૫ દિવસના એક બાળક સહિત કુલ ૧૯ સભ્યોને કઇ રીતે ઉગારવા તે બાબતે ઘણી ચિંતા હતી. ભારે વરસાદના આવા સમયે તેમને સલામત સ્થળ સુધી પહોંચાડવામાં ઇશ્વરીય મદદ મળી હોય તેમ એનડીઆરએફની ટીમ તેમની વ્હારે આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનડીઆરએફની ૧૧ ટુકડીઓ હાલમાં બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોયા જેવી સાધનસુવિધા સહિત ચોવીસે કલાક બચાવ અને રાહતની કામગીરી સતત ખડેપગે કરી રહી છે. જેના કારણે પૂરમાં ફસાયેલા ઘણા લોકોને સલામત સ્થળે ખસેડી તેમના જીવ બચાવવાની કામગીરી થઇ છે.
Conclusion:પાણી ભરાઇ જતા આ નવજાત શિશુ અને પ્રસુતાનો પરિવાર પારવાર મુશ્કેલીમાં હતો અને તેમને આવી પરિસ્થિતિમાં કઇ રીતે બહાર લાવવા તે અવઢવ હતી. નવજાત અને માતા સહિત પરિવારના કુલ ૭ પુરૂષ અને આઠ મહિલાઓ અને બાળકો સહિત ૧૯ સભ્યોને એનડીઆરએફનીટીમે બચાવી લઇ સલામત સ્થળે ખસેડ્યા હતા. નવજાત બાળક અને ૧૫ દિવસનું બીજું એક બાળક અને અન્ય બે બાળકો સહિત કુલ ચાર બાળકોને સલામત સ્થળે ખેસડવામાં આવતા આ પરિવારે રાહત અનુભવી હતી. તેમના જીવ પર આવી પડેલા જોખમ અને સંકટ આવી પડેલા હોય ૧૯ સભ્યોને નવું જીવનદાન મળ્યાની અનુભૂતિ થઈ હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.