ETV Bharat / state

MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા

author img

By

Published : Nov 22, 2022, 4:45 PM IST

વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને USAમાં બે આંતરરાષ્ટ્રીય (Vijay Kumar Srivastava Honorable in USA) સન્માનિત કરાયા છે. સાથે સેલ્ફ રિલાયન્સ મેઇક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડીયા, ઈનક્રેડિબલ ઈન્ડીયા જેવી પહેલને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. (MS University Vice Chancellor)

MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા
MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવને આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજીત સમારંભમાં બે નામાંકિત એવોર્ડ આપવામાં આવ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજીત ભારત મહોત્સવ (MS University Vice Chancellor) એક અને અખંડ ભારતની ઉજવણી અંતર્ગત પ્રોફેસર શ્રીવાસ્તવને ભારત ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. (Vijay Kumar Srivastava Honorable in USA)

શેના માટે બિરદાવવામાં આવ્યા આ એવોર્ડ પ્રોફેસર શ્રીવાસ્તવને એમના પર્યાવરણ, ક્લાયમેન્ટ ચેન્જ તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમણે કરેલા યોગદાનને બિરુદ આપવામાં આવ્યું હતું. સાથે અન્ય એક કાર્યક્રમમાં ગ્લોબલ પીસ લીડરશીપ એવોર્ડ રોયલ ક્વીન ઓફ બેવરલી હિલ્સ, આંતરરાષ્ટ્રીય સમાજ સેવિકા તેમજ આર્ટ ફોર પીસ એવોર્ડસના સ્થાપક ડો.ડેમ મુનિ ઇરેન દ્વારા આપવામાં આવ્યો હતો. (MS University Vice Chancellor Honorable)

ઇન્ડીયા પહેલને પ્રોત્સાહિત કરવામાં આવી ઉલ્લેખનીય છે કે, વન ઇન્ડીયાની વિભાવના સાથે આયોજીત થતા આ કાર્યક્રમમાં સેલ્ફ રિલાયન્સ મેઇક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડીયા, ઈનક્રેડિબલ ઈન્ડીયા જેવી પહેલને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે થતી અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી જે સ્વદેશી મંચ, સ્વદેશી પરેડ અને સ્વદેશી કનેક્ટ વગેરેમાં ફાઉન્ટેન વેલીના મેયર જ્યુડ એવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો. સુધીર પરીખ એમના મેડિસિન ક્ષેત્રના યોગદાન માટે સન્માનિત આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. (Vice Chancellor of Maharaja Sayajirao University)

શેનાથી સન્માનિત કરાયા ભારત તેમજ USAની આ બધી બહુમુખી પ્રતિભાઓની વચ્ચે પ્રોફેસર શ્રીવાસ્તવ એક જાણીતા શિક્ષણશાસ્ત્રી તરીકે પરિચિત કરાયા હતા. તેઓને મેડલથી સન્માનિત કરાયા અને ગ્રાન્ડ કી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શાહી સમારંભનું આયોજન સબાન થીએટર, બેવર્લી હિલ્સ, હોલીવૂડ, લોસ એન્જલસ, USA ખાતે કરવામાં આવ્યું હતું. (Honoring Vijay Kumar Srivastava in USA)

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.