ETV Bharat / state

વડોદરાઃ 'બર્ગર કિંગ' રેસ્ટરોરન્ટના બર્ગરમાંથી નીકળ્યું મરેલું મચ્છર

વડોદરાઃ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી નામાંકિત આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ધરાવતી બર્ગર કિંગના રેસ્ટરોરન્ટમાં ગ્રાહકે આપેલા બર્ગરના ઓર્ડરમાં બર્ગરમાંથી મચ્છર નીકળતાં રેસ્ટરોરન્ટના સ્ટાફમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેની ગ્રાહકે વડોદરા આરોગ્ય વિભાગમાં જાણ પણ કરી હતી.

author img

By

Published : Sep 17, 2019, 6:29 PM IST

બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળ્યું

મહત્વપૂર્ણ છે કે, શહેરના કેટલાક નામાંકિત રેસ્ટરોરન્ટ, હોટેલો, તેમજ ફૂટકોટમાં જમવા અને નાસ્તામાં મરેલા જીવજંતુ નીકળવાના બનાવો ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા હતા. જોકે હજૂ પણ શહેરમાં ફૂડ રેસ્ટરોરન્ટમાંથી ખાવાની વસ્તુમાંથી જીવડું નીકળવાની બીજી ઘટના પ્રકાશમાં આવી હતી.

વડોદરા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ગણાતી બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાં મરેલું મચ્છર નીકળ્યું

બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાં મરેલું મચ્છર નીકળ્યું
વડોદરા શહેરમાં અલકાપુરી વિસ્તારમાં આવેલા બર્ગર કિંગમાં પ્રિયંશ કંસારા પોતાના પરિવાર સાથે ગયા હતા, જ્યાં તેઓએ બર્ગરનો ઓર્ડર કરતા બર્ગરમાંથી મચ્છર નીકળતા રેસ્ટરોરન્ટ સ્ટાફને જણાવ્યું હતું અને આ આક્ષેપને રેસ્ટરોરન્ટ સ્ટાફે નકાર્યો હતો. જેથી ગ્રાહકે વડોદરા આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.
વડોદરા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ગણાતી બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળ્યું

જોકે આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી મુકેશ વૈધને ફરિયાદ સાથે ગ્રાહકે રજુઆત કરતા મુકેશ વૈદ્ય દ્વારા આ મામલે ગ્રાહકની ફરિયાદને આધારે રેસ્ટરોરન્ટમાં ચેકીંગ તેમજ તપાસ કરવાની હૈયા ધારણા આપી હતી. આ સાથે શહેરની અન્ય રેસ્ટરોરન્ટમાં ચેકીંગની કામગીરી કરવામાં આવશે.

Intro:વડોદરા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ગણાતી બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાં મરેલું મચ્છર નીકળ્યું..Body:વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ નામાંકિત આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ધરાવતી બર્ગર કિંગના રેસ્ટરોરન્ટમાં ગ્રાહકે આપેલા બર્ગરના ઓર્ડરમાં બર્ગરમાંથી મચ્છર નીકળતાં રેસ્ટરોરન્ટના સ્ટાફમાં ભાગદોડ મચી જવા પામી હતી..Conclusion:આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ધરાવતી બર્ગર કિંગની રેસ્ટરોરન્ટમાં ગ્રાહક દવારા કરવામાં આવેલ ઓર્ડરમાં મચ્છર નીકળતા ગ્રાહકે વડોદરા આરોગ્ય વિભાગમાં જાણ કરી હતી..

મહત્વપૂર્ણ છે કે શહેરના કેટલાક નામાંકિત રેસ્ટરોરન્ટ, હોટેલો, તેમજ ફૂટકોટમાં જમવા અને નાસતામાં મરેલા જીવજંતુ નીકળવાના બનાવો ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા હતા..જોકે હજુ પણ શહેરમાં ફૂડ રેસ્ટરોરન્ટ માંથી ખાવાની વસ્તુમાંથી જીવડું નીકળવાની બીજી ઘટના પ્રકાશમાં આવી હતી..

વડોદરા શહેરમાં અલકાપુરી વિસ્તારમાં આવેલ બર્ગર કિંગમાં પ્રિયંશ કંસારા પોતાના પરિવાર સાથે બર્ગર કિંગમાં ગયા હતા જ્યાં તેઓએ બર્ગરનો ઉંદર કરતા બર્ગર માંથી મચ્છર નીકળતા રેસ્ટરોરન્ટ સ્ટાફને જણાવ્યું હતું જોકે આ આક્ષેપને રેસ્ટરોરન્ટ સ્ટાફે નકાર્યો હતો જેથી ગ્રાહકે વડોદરા આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી..જોકે આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી મુકેશ વૈધને ફરિયાદ સાથે ગ્રાહકે રજુઆત કરતા મુકેશ વૈદ્ય દ્વારા આ મામલે ગ્રાહકની ફરિયાદને આધારે રેસ્ટરોરન્ટમાં ચેકીંગ તેમજ તપાસ કરવાની હૈયા ધારણા આપી હતી..આ સાથે શહેરની અન્ય રેસ્ટરોરન્ટમાં ચેકીંગની કામગીરી કરવામાં આવશે..

આ સ્ટોરીની બાઈટ અને વિઝ્યુઅલ મોજોથી મળશે..

સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.