ETV Bharat / state

વડોદરામાં વોર્ડ સેનેટરી વિભાગ સોલીડ વેસ્ટમાં મર્જ, બંને મહેકમ એક કરવાનો શો હેતુ છે જૂઓ - વડોદરા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ

વડોદરામાં વોર્ડ સેનેટરી વિભાગ સોલીડ વેસ્ટ વિભાગમાં મર્જ ( Merger of Ward Sanitary Solid Waste Department ) કરાયો છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન (Door to door waste collection) સહિત શહેરની સ્વચ્છતા માટે સોલીડ વેસ્ટ વિભાગ જવાબદાર બનશે. આ આદેશ કમિશનર બંછાનિધિ પાનીએ (Vadodara Commissioner Banchanidhi Pani Order ) કર્યો છે.

વડોદરામાં વોર્ડ સેનેટરી વિભાગ સોલીડ વેસ્ટમાં મર્જ, બંને મહેકમ એક કરવાનો શો હેતુ છે જૂઓ

author img

By

Published : Dec 21, 2022, 5:33 PM IST

મિશનર બંછાનિધિ પાનીએ શહેરની સ્વસ્છતાનો પ્રાધાન્ય આપતાં આદેશ આપ્યો

વડોદરા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ (Vadodara Commissioner Banchanidhi Pani Order )મહત્વનો નિર્ણય કરતા આદેશ કર્યો છે કે શહેરમાં વોર્ડના સેનેટરી વિભાગને સોલીડ વેસ્ટ વિભાગમાં મર્જ ( Merger of Ward Sanitary Solid Waste Department )કરી દેવામાં આવ્યો છે. જેથી હવે સમગ્ર શહેરની સ્વચ્છતાની જવાબદારી સોલીડ વેસ્ટ વિભાગની (Vadodara Solid Waste Management Department )રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં સોલીડ વેસ્ટ વિભાગ જ સ્વચ્છતાની તમામ જવાબદારી સંભાળે છે. માત્ર વડોદરા જ એવું શહેર હતું જ્યાં રહેણાંક અને જાહેર માર્ગો માટે જુદા-જુદા વિભાગ દ્વારા સ્વચ્છતાની જવાબદારી સંભાળવામાં આવતી હતી.

આ પણ વાંચો વેસ્ટનો માઉન્ટ એવરેસ્ટ ભાંગવા કામ શરૂ, સાયન્ટિફિક એપ્રોચ અપનાવ્યો

સોલીડ વેસ્ટ મેનેઝમેન્ટની કામગીરી વડોદરા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં રહેણાંક અને બિનરહેણાંક જગ્યાઓમાં ઘન કચરાને એકત્ર, પરિવહન, સંગ્રહ, વર્ગીકરણ, પ્રક્રિયા અને નિકાલ માટેની આંતર-માળખાકીય સવલતો ઉભી કરવા સ્વચ્છ ભારત મિશન-સ્વચ્છતા સર્વેક્ષણને લગતી તમામ જવાબદારી અને સોલીડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ 2016ની જોગવાઇના અમલીકરણની કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો SSG હોસ્પિટલમાં વિશ્રામ સદન, દર્દી સાથે આવેલા લોકો કરી શકશે આરામ

વોર્ડ સેનેટરી વિભાગ માર્ગોની સફાઇ કરતું જ્યારે વોર્ડના સેનેટરી વિભાગ દ્વારા મુખ્ય માર્ગોની સફાઇ, આંતરિક માર્ગોની સફાઇ, નાના માર્ગોની સફાઇ, સીલ્વર ટ્રોલી, ગ્રીન કન્ટેનરની જગ્યાએ સફાઇ તથા દવાનો છંટકાવ, ઓપન સ્પોટ કલેક્શન, સ્વચ્છ ભારત મિશન-સ્વછતા સર્વેક્ષણને લગતી ક્ષેત્રીય કામગીરી કરવામાં આવે છે. તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ( Door to door waste collection ) ની કામગીરીનું રોજિંદા ધોરણે સુપરવીઝન કરવામાં આવે છે. આમ વોર્ડના સેનેટરી વિભાગ દ્વારા શહેરમાં ઉત્પન્ન થતાં ઘન કચરાના કલેક્શનમાં અને પરીવહનની કામગીરી કરવામાં આવે છે. જ્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Vadodara Solid Waste Management Department )દ્વારા વોર્ડ કક્ષાએથી ઘન કચરાના કલેક્શન અને પરીવહન બાદની ઘન કચરાના સંગ્રહ તથા વર્ગીકરણ અને ઘન કચરાની પ્રક્રિયા કરવાની કામગીરી કરવામાં આવે છે.

હવે સ્વચ્છતાની તમામ જવાબદારી સોલીડ વેસ્ટ વિભાગની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને (Vadodara Solid Waste Management Department )તેની હાલની કામગીરી ઉપરાંત મુખ્ય માર્ગોની, આંતરિક માર્ગોની, નાના રસ્તાઓની સફાઇ, કન્ટેનર હેન્ડલીંગ, દવાનો છંટકાવ, ઓપન સ્પોટ કલેક્શન અને હેન્ડલીંગ, સ્વચ્છ ભારત મિશન-સ્વચ્છતા સર્વેક્ષણને લગતી તમામ ક્ષેત્રીય કામગીરી અને ડોર ટુ ડોર કલેક્શનની તમામ ક્ષેત્રીય કામગીરીનું સંચાલન અને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે. વડોદરા કમિશનર બંછાનિધિ પાનીનો આદેશને પગલે હવે વોર્ડ કક્ષાના સેનેટરી વિભાગના સિનિયર સેનેટરી ઇન્સપેક્ટરથી લઇને સફાઇ સેવક સુધીના તમામ કર્મચારીઓનું મહેકમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના તાબા હેઠળ મુકવામાં આવ્યું છે.

સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય અપાય તે માટે નિર્ણય આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં થતી સફાઈની કામગીરીમાં બે અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવતી હતી જે હવે મર્જ ( Merger of Ward Sanitary Solid Waste Department ) કરવામાં આવી છે. ડોર ટુ ડોર કક્ષાની સફાઈની કામગીરી સોલીડ વેસ્ટ વિભાગ (Vadodara Solid Waste Management Department )જ્યારે શહેરના આંતરિક રસ્તાઓ અને અન્ય રસ્તાઓની કામગીરી વોર્ડ લેવલે થતી હતી. જેના કારણે સફાઈની કામગીરી બે અલગ અલગ વિભાગો દ્વારા થતી હોય વિસંગતતા ન રહે તે માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ વિભાગની કામગીરી કરવામાં આવશે તેવી જાહેરાત (Vadodara Commissioner Banchanidhi Pani Order ) કરાઈ છે. જેથી સ્વચ્છતા પર વધુ ધ્યાન આપી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.