ETV Bharat / state

વડોદરા જિલ્લા વહીવટી વિભાગની રેલવે અધિકારીઓ સાથે યોજાઇ બેઠક

વડોદરાઃ જિલ્લા અધિકારી દ્વારા તાલીમના ભાગરૂપે આવેલા રેલવે અધિકારીઓ સાથે જિલ્લા વહીવટીતંત્ર અને રેલવે સંબંધી કામગીરીની બારીકાઈથી અવગત કરવામાં માટે બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા વહીવટી વિભાગની રેલવે અધિકારીઓ સાથે બેઠક
author img

By

Published : Jul 23, 2019, 6:29 PM IST

ભારતીય રેલવે સેવા IRSના વર્ષ 2016-17ની બેચના 50 જેટલા અધિકારીઓએ તાલીમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તેના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની પ્રોફાઇલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના માળખાના વહીવટના સંદર્ભમાં વિગતવાર પરિચય પણ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.

Vadodara
જિલ્લા વહીવટી વિભાગની રેલવે અધિકારીઓ સાથે બેઠક

ભારતીય રેલવે સેવાના આ અધિકારીઓ હાલ શહેરના લાલબાગ ખાતે આવેલ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેમાં તાલીમના ભાગરૂપ આવેલા છે. જેના ભાગરૂપે સરકારી તંત્રને પ્રત્યક્ષ રીતે સમજવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીઓ સાથે વહીવટી બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી ભારતીય રેલવે સેવાના ભાવિ અધિકારીઓને પણ કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા.

Intro:

વડોદરા રેલવેના ૫૦ અધિકારીઓ સાથે જીલ્લા અધીકારીએ યોજી બેઠક..

વડોદરા જીલ્લા અધિકારી દ્વારા તાલીમના ભાગરૂપે આવેલ રેલવે અધિકારીઓ સાથે જિલ્લા વહીવટીતંત્ર અને રેલવે વિભાગના સંબંધની કામગીરીની બારીકાઈથી અવગત કરવામાં માટે બેઠક યોજવામાં આવી હતી..

Body:ભારતીય રેલવે સેવા આઈ.આર.એસ.ના વર્ષ ૨૦૧૬-૧૭ની બેન્ચના ૫૦ જેટલા અધિકારીઓએ તાલીમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તેના અંગે માહિતગાર કરવામાં આવ્યા કર્યા આ ઉપરાંત સમગ્ર જિલ્લાની પ્રોફાઇલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના માળખાનો વહીવટના સંદર્ભમાં વિગતવાર પરિચય પણ જીલ્લા વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો..Conclusion:
ભારતીય રેલવે સેવાના આ અધિકારીઓ હાલ શહેરના લાલબાગ ખાતે આવેલ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેમાં તાલીમના ભાગરૂપ આવેલા છે. જેના ભાગરૂપે સરકારી તંત્રને પ્રત્યક્ષ રીતે સમજવા માટે બેઠકનું આયોજન કર્યું હતુ..રેલવેના અધિકારીઓ સાથે વહીવટી બાબતોની બારિકીઓથી ભારતીય રેલવે સેવાના ભાવિ અધિકારીઓને પણ કમાગીરીથી અનગત કરાયા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.