ETV Bharat / state

વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા

આર્થિક સંકડામણની અકળામણે વડોદરામાં સામૂહિક આત્મહત્યાની દર્દનાક ઘટના ( Mass suicide due to economic crisis) નીપજાવી છે. પતિપત્ની અને બાળકની આત્મહત્યા (Death By Suicide )ના આ કિસ્સામાં સ્યૂસાઇડ નોટમાં પોતાની મરજીથી સામૂહિક આત્મહત્યા ( Mass Suicide case in Vadodara )કરી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. જોકે પોલીસે તમામ રીતે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા
વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા
author img

By

Published : Jan 9, 2023, 8:59 PM IST

સ્યૂસાઇડ નોટમાં પોતાની મરજીથી સામૂહિક આત્મહત્યાનો ઉલ્લેખ જોવા મળ્યો છે

વડોદરા વડોદરામાં એક પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લીધું હોવાની દર્દનાક ઘટના (Mass Suicide case in Vadodara ) સામે આવી છે. રાત્રે માતાને જમવા માટેનું આમંત્રણ આપ્યા બાદ સવારે તેઓ સંતાનના ઘરે પહોંચતા જ તેમણે પુત્રનો દેહ લટકતો જોયો હતો. પરિવારના સભ્ય (Death By Suicide )એ જીવન ટુંકાવતા પહેલા દિવાલ પર એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં નાણાકીય ભારણ Mass suicide due to economic crisis) વધી ગયું હોવાનો ઉલ્લેખ છે. આ અંગે પોલીસ તપાસમાં શું શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા : માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 2 બાળકીઓનો બચાવ

ક્યાં અને ક્યારે બની ઘટના વડોદરાના દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં પ્રrતેષભાઇ પ્રતાપભાઇ મિસ્ત્રી (ઉં.30) તેમના પત્ની સ્નેહલબેન પ્રીતેષભાઇ મિસ્ત્રી (ઉં.32) તથા પુત્ર હર્ષિલ પ્રીતેષભાઇ મિસ્ત્રી રહેતા હતાં. આજે સવારે પ્રીતેષભાઇએ પોતાના ઘરના બીજા માળે બેડરૂમમાં છત અને લોખંડના હુક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. અને તેમના પત્ની અને પુત્રનો મૃતદેહ (Mass Suicide case in Vadodara ) જમીન પર પડ્યો હતો.

આ પણ વાંચો Mass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

માતાને જમવાનો મેસેજ ઘટના અંગે ઘરમાં હાજર પરિચીત કેતનભાઇ ચુનારાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રીતેષભાઇ પરિવાર સાથે સારૂ જીવન જીવતા હતાં. ગત રાત્રે તેમના મમ્મી પર આજે જમવા જવા માટેનો મેસેજ આવ્યો હતો. આજે તેમના મમ્મીએ આવીને જોયું તે પ્રીતેષભાઇએ ગળે ફાંસો ખાધો હતો. આ જોતા તેમણે આજુબાજુમાં જાણ કરી હતી. અંદર જોતા પ્રીતેષભાઇની પત્ની અને તેમના પુત્રનો મૃતદેહ (Mass Suicide case in Vadodara ) નીચે મળી આવ્યો હતો. પ્રીતેષભાઇના ગળે ફાંસો ખાધેલો (Death By Suicide )જોવા મળ્યો હતો. બાકી બેના મૃતદેહો નીચે પડ્યા હતાં.આજે સવારે તમામના મૃતદેહને વધુ કાર્યવાહી અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. દરમિયાન મૃતકોએ ઘરની દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં દેવું વધી ગયું હોવાનો ઉલ્લેખ Mass suicide due to economic crisis) છે.

આ પણ વાંચો વડોદરાના સોની પરિવાર આત્મહત્યા કેસને મામલે બે જ્યોતિષની ધરપકડ

દિવાલ પર લખેલી સ્યુસાઇડ નોટ અક્ષર:સ 'Main reason is only financial situation છે. બહુ દેવું વધી ગયું છે. હવે કોઇ ઓપ્શન જ નથી રહ્યું. અમારા જોડે 6 – 7 years થી અમે અલગ રહીએ છીએ, etle અમારી Financial responsibility અમારા સાથે End થઇ જશે. SORRY MAA આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે, અમારી suicide note અમારા mobile માં છે, police commissioner sir ને રીકવેસ્ટ છે. અમારી family members ને હેરાન કરવા નહિ, આ અમે અમારી મરજીથી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.