ETV Bharat / state

Love jihad in Vadodara: વડોદરામાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો, પરિણીત સાહિલે હિન્દુ નામ 'વિકી' જણાવી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું - જણાવી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું

પાદરા ખાતે એક વિધર્મી યુવક હિન્દૂ નામ ધારણ કરીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના સામે આવી છે. જોકે પોલીસ આ મળે કાર્યવાહી કરી છે અને વિધર્મી પરિણીત યુવાનની પાદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

love-jihad-has-come-to-light-in-vadodara-married-sahil-repeatedly-raped-a-minor-girl-using-the-hindu-name-vicky

author img

By

Published : Jun 13, 2023, 6:07 PM IST

વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો

વડોદરા: વડોદરામાં પરિણીત સાહિલે ‘વિકી’ નામ જણાવી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. સંબંધ ન રાખવાનું કહેતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે વિધર્મી યુવાન સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આ બનાવની વધુ તપાસ એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા કરી રહ્યા છે.

આરોપી સાહિલ ‘વિકી’ની તસવીર
આરોપી સાહિલ ‘વિકી’ની તસવીર

ફોસલાવી વિશ્વાસ કેળવ્યો: પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરાની કોલેજના સંગીતના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ચકુ ( નામ બદલ્યું) મિત્ર રેખા પાસેથી પોતાને બ્યુટી પાર્લરને લગતું કામ હોવાનું કહીને ચકું (નામ બદલ્યું) નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સોહિલે હું વિકી બોલું છું આપણે ટીનાના ઘરે મળ્યાં હતાં, હું પાદરમાં જ રહું છું, એવી ઓળખ આપી મિત્રતા કરી હતી. એ બાદ અવારનવાર ફોન કરી મિત્રતા ઘાઢ બનાવી હતી અને વિશ્વાસ કેળવ્યો હતો. એકવાર ચકુને કહ્યું, તું મને બહુ ગમે છે, મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, તું કરીશ? ત્યારે ચકુંએ ફ્રેન્ડશિપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ફ્રેન્ડશિપ કરવા માટે મજબૂર: જોકે સાહિલે તેનો પીછો છોડ્યો નહોતો અને મિતલને પ્રેમભરી વાતો કરી ફ્રેન્ડશિપ કરવા માટે મજબૂર કરી દીધી હતી. બાદમાં બંનેએ ફોન પર વાતો કરવાનું અને હરવા-ફરવાનું શરૂ કર્યું હતું. થોડાક સમય બાદ સગીર ચકું વિકીના પ્રેમજાળમાં બરાબર ફસાઈ ગઈ હતી. વિકી ઉર્ફે સાહિલ જ્યારે ચકુંને કહે ત્યારે ફરવા જતી હતી. જે પણ કહે તે કરતી હતી.

'સાહિલ વ્હોરા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા કરી રહ્યા છે. આવા બનાવો ન બને તે માટે કડકમાં કડક કાર્યવાહી આરંભી દેવામાં આવશે.' -એલ. બી. તડવી, પી.આઈ, પાદરા પોલીસ મથક

લગ્નની લાલચ આપી યુવતીને ફોસલાવી: નોંધાયેલી ફરિયાદ મુજબ પાદરામાં ઝંડાબજારમાં ખાતે 26 વર્ષીય પરિણીત સાહિલ સલીમ વ્હોરાએ હિન્દુ નામ "વિકી" ધારણ કરીને સગીર ચકુને પ્રેમજાળમાં ફસાયા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ તે અવારનવાર પાદરા નજીક દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે નજીક લઈ જતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. ચકું પણ તેને હિન્દુ યુવક સમજીને અને લગ્નની લાલચમાં તે પણ અંજાઈ ગઈ હતી. આ સાહિલે તેને ફોસલાવી વિશ્વાસ કેળવી લીઘો હતો.

સંગીત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ: જાણવા મળતી માહિતી મુજબ પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ બનાવની વિગત સગીરા ચકું (નામ બદલ્યું છે) વડોદરાની કોલેજમાં સંગીત ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ચકું એક વર્ષ પહેલાં પાદરમાં રહી અભ્યાસ કરતી તેની સહેલી રેખા (નામ બદલ્યું છે)ના ઘરે મળવા માટે ગઇ હતી. જ્યાં રેખાને મળવા માટે તેનો મિત્ર સાહિલ વ્હોરા હાજર હતો. એ સમયે માત્ર હાય..હેલો..નો પરિચય થયો હતો. સાહિલે પોતાનું નામ જણાવ્યા વગર ચકુંને પૂછ્યું કે તું બ્યૂટિપાર્લરનું કામ કરે છે? જેના જવાબમાં ચકું ના, હું અભ્યાસ કરું છું અને શરમાઈને આટલું જ કહીને જતી રહી હતી. તેના આટલા ઉતરને પરિણામ કંઈક વિપરીત જોવા મળ્યું હતું.

જાનથી મારી નાખવાની ધમકી: પોતાની ઓળખ સામે આવી જતા ચકુએ તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. સાહિલે ચકુંને જણાવ્યું હતું કે જો તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ અને તારા ઘરે આવીને તારી આબરૂના ધજાગરા ઉડાવી દઈશ. સાહિલની ધમકીથી ગભરાયેલી ચકું સમગ્ર બાબત પોતાની વિધવા માતા અને ભાઈને જણાવી હતી. એ બાદ ચકુંએ પાદરા પોલીસ મથકમાં હિન્દુ નામ વિકી ધારણ કરીને પ્રેમની જાળમાં ફસાવી તેમજ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર સાહિલ સલીમ વ્હોરા સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાદરા પોલીસે યુવકની ધરપકડ કરી: આ વિધર્મી વારંવાર તેને હેરાન કરતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી સગીરાએ પોતાના પરિવારજનોના સાથ મેળવી પાદરા પોલીસ સ્ટેશન ખાતે આ વિધાનની સામે ફરિયાદો નોંધાવી છે અને પાદરા પોલીસે તાત્કાલિક આ યુવકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી આરંભવી દીધી હતી.

  1. Rajkot Crime News : રાજકોટના જેતપુરમાં મોબાઈલમાં મિત્રતા કેળવીને વિધર્મીઓએ તરુણી પર આચર્યું દુષ્કર્મ
  2. Uttarakhand News : મેડિકલ સ્ટુડન્ટનો અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપમાં લવ જેહાદના આરોપીને માર માર્યા બાદ સરઘસ કાઢ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.