ETV Bharat / state

2022ના વર્ષની વડોદરામાં ખેલજગતની મહત્ત્વની ખબરો - 2022ના વર્ષ

2022નું વર્ષ ( Year Ender 2022 ) વિદાયમાન થઇ રહ્યું છે. એવામાં વડોદરામાં રમતજગતના (Vadodara Sports News )મહત્ત્વના ખબરો પર એક નજર (Look Back 2022 ) નાંખવા જેવી છે. આ વર્ષે વડોદરામાં પણ નેશનલ ગેમ્સ (National Games in Vadodara ) રમાઇ ગઇ જેને લઇને શહેરનું નામ રોશન થયું છે. આ સહિત કેટલીક યાદગાર ઘટનાઓ આ ક્ષેત્રમાં જોવા મળી છે.

2022ના વર્ષની વડોદરામાં ખેલજગતની મહત્ત્વની ખબરો

author img

By

Published : Dec 24, 2022, 5:35 PM IST

વડોદરા 2022ના વર્ષમાં ( Year Ender 2022 )વડોદરા માટે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં મહત્ત્વની કહી શકાય એવી કેટલીક હેડલાઇન્સ (Vadodara Sports News )જોવા મળી હતી. જેમાં ( 36th National Games 2022 ) નેશનલ ગેમ્સનું (National Games in Vadodara )યજમાન શહેર હોવા સાથે કેટલાક મહત્ત્વના ખબર (Vadodara Sports News )છે જેના પર વર્ષના અંતને લઇને નોંધ (Look Back 2022 ) લઇ લેવા જેવી છે.

આ પણ વાંચો National Games 2022 સૌથી નાની ઉંમરના મલખંભ બ્રોન્ઝ મેડલિસ્ટ બન્યાં વડોદરાના શોર્યજીત

વડોદરાનો શૌર્યજીત ખરે નેશનલ ગેમ્સ 2022માં (National Games in Vadodara )પોલ મલખમ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી વડોદરાનો શૌર્યજીત ખેર ( Shoryajit Khare of Vadodara ) હતો. આ એવો ખેલાડી છે જે ગુજરાતમાં સૌથી નાની ઉંમરની સાથે પોલ મલખમ ગેમ્સમાં ખૂબ સારું પરફોર્મ કરી નેશનલ ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ મેળવી વડોદરા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું. શૌર્યજીત ખેરને દેશના વડાપ્રધાને ટ્વીટ કરી સ્ટાર ખેલાડી ગણાવ્યો હતો અને તે જ્યારે નેશનલ ગેમ્સમાં ( 36th National Games 2022 ) ભાગ લેવા ગયો હતો તે દરમ્યાન જ પોતાના પિતાનું દેહાંત થયું હતું. જે સૌથી મોટો પડકાર હતો છતાં પણ પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે તે જરા પણ નિરાશ થયા વગર સારું પર્ફોમ કરી બ્રોન્ઝ મેડલ (Vadodara Sports News )મેળવ્યો હતો.

આ પણ વાંચો IPLમાં ગુજરાતીઓનો દબદબો, રાજકોટનો ક્રિકેટર હવે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં રમશે

વડોદરાનો ચોકસી પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી વડોદરાના ચોક્સી પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી તરીકેની ભૂમિકા ભજવી છે. આ પરિવાર મલખમ પરિવાર તરીકે જાણીતો બન્યો છે. પિતા પોતે મલખમ સાથે જોડાયેલ હોઈ રાહુલભાઈ ચોકસી અને તેમની પત્ની સાથે બંને પુત્રો મલખમ પ્રેમી અને ખૂબ સરીરીતે મલખમમાં માહિર છે. આ પરિવારના 3 સભ્યો નેશનલ રેફરી અને નેશનલ ચેમ્પિયન (Vadodara Sports News )રહી ચૂક્યા છે. આજે પણ આ ચોકસી પરિવાર મલખમ ગેમ પ્રત્યે ખુબજ પ્રયત્નશીલ છે.

મલખમ પરિવાર તરીકે જાણીતો ચોક્સી પરિવાર
મલખમ પરિવાર તરીકે જાણીતો ચોક્સી પરિવાર

ગુજરાતનું સૌથી જૂનું અને જાણીતું ક્રિકેટ એસોસિએશન ગુજરાતનું સૌથી જૂનું અને જાણીતું ક્રિકેટ એસોસિએશન એટલે BCA (બરોડા ક્રિકેટ એસોસિએશન) છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌ પ્રથમવાર અન્ડર 12 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે. જેના થકી 12 વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ પોતાનું પર્ફોમ આપી પોતાનું ભાવિ નક્કી કરી શકે તે માટે અનોખી પહેલ કરી છે. રાજ્યના કોઈ પણ ખેલાડી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પહોચવા માટે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હિસ્સો મોટા ભાગના ખેલાડી બનતા હોય છે. આ એક નવી પહેલ BCA (Vadodara Sports News )દ્વારા કરવામાં આવી છે.

કોટંબી પાસે બનતું ક્રિકેટ સ્ટેડિયમ
કોટંબી પાસે બનતું ક્રિકેટ સ્ટેડિયમ

નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ (Vadodara new cricket stadium )અંતિમ તબક્કામાં છે. આ સ્ટેડિયમ વડોદરા હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે બની રહ્યું છે. જેનો અંદાજીત 200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. તેનું મોટાભાગનું કામ પૂર્ણ (Vadodara Sports News )થયું છે. આ સ્ટેડિયમ પર આગામી માર્ચ 2023 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ આયોજિત કરી શકાશે. આનાથી વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના 13 વર્ષના દુકાળનો અંત આવશે અને આ મેદાન વડોદરાને એક મોટી ભેટ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.