ETV Bharat / state

આમ તો SWEEGYમાં જમવાનું આવે છે, અહીં તો દારૂ... - બિયરના કેન

વડોદરા: શહેરમાં ઘર ઘર સુધી આજે સહેલાઇથી ફૂડના ઓર્ડરને પહોંચાડવામાં આવે છે. ત્યારે, ફૂડ ડિલીવરીની આડમાં દારૂની સપ્લાય કરતો સ્વીગીનો ડીલીવરી બોય ઝડપાયો હતો. જેની પાસે બિયરના કેન મળી આવ્યા હતા.

Vadodara
author img

By

Published : Aug 18, 2019, 8:41 PM IST

મળતી માહિતી મુજબ ફૂડ ડીલીવરી બોય દ્વારા ફૂડ ડીલીવરી સમયે ગ્રાહક સાથે મિત્રતા કેળવી જમવાની સાથે દારૂના શોખીન લોકોનો નંબર મેળવી ગ્રાહકને દારૂની ડિલિવરી પણ જમવાની સાથે કરતો હતો. જોકે શંકાસ્પદ ફૂડ ડીલીવરી બોયની તપાસ કરતા પોલીસને બિયરની ટીન મળી આવ્યા હતાં. જોકે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફૂડ ડિલિવરી કરતા રાહુલ મહિડા નામના ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમ તો SWEEGYમાં જમવાનું આવે છે, અહીં તો દારૂ...

Intro:વડોદરા શહેરમાં ફૂડ ડિલિવરીની આડમાં દારૂની સપ્લાય કરતો ડિલિવરી બોય બિયરના ટીન સાથે ઝડપાયો..

Body:વડોદરા શહેરમાં ઘર ધર સુધી આજે સહેલાઇથી ફૂડનો ઓર્ડર કરી જમવાનું ઓન લાઇન માગવતા હોય છે..ત્યારે ફૂડ ડિલીવરીની આડમાં દારૂની સપ્લાય કરતો સ્વીગીનો ડીલીવરી બોય ઝડપાયો હતો..જેની પાસે બિયરની બોટલ મળી આવી હતી..

Conclusion:મળતી માહિતી મુજબ ફૂડ ડીલીવરી બોય દ્વારા ફૂડ ડીલીવરી સમયે ગ્રાહક સાથે મિત્રતા કેળવી જમવાની સાથે દારૂના શોખીન લોકોનો નંબર મેળવી ગ્રાહકને દારૂની ડિલિવરી પણ જમવાની સાથે કરતો હતો..જોકે શંકાસ્પદ ફૂડ ડીલીવરી બોયની તપાસ કરતા પોલીસને બિયરની ટીન મળી આવ્યા હતાં.. જોકે હાલતો આ સમગ્ર મામલે પોલીસે ફૂડ ડિલિવરી કરતા રાહુલ મહિડા નામના ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

બાઈટ- બી.એ ચૌધરી acp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.