મળતી માહિતી મુજબ ગત્ત વર્ષ 2016નામેં માહિનામાં વાઘોડિયા પોલીસમથકમાં ગુનોનોંધાયો હતો. જેનેસાવલીની એડી, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ એ સરકારી વકીલનીકાયદાકીય દલીલો સાંભળી આરોપીને તકસીરવારઠેરવીઆ ગુન્હામાં આરોપી કિરણ નરવત રોહિતને ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨, ના ગુનામાં આજીવનકેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ 1માસ સાદી કેદ, કલમ ૩૨૩ના ગુન્હામાં 6માસની સાદી કેદ અને રૂપિયા ૫૦૦, દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે ૩૦૨ના ગુન્હામાં આરોપીને ફટકારી આજીવન કેદ - vododra
વડોદરા: વાઘોડિયા તાલુકાના ખન્ધા ગામની વિધવા મહિલા પર હુમલો કરી મોત નિપજાવવાના ગુનામાં આરોપી કિરણ રોહિતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગત્ત વર્ષ 2016નામેં માહિનામાં વાઘોડિયા પોલીસમથકમાં ગુનોનોંધાયો હતો. જેનેસાવલીની એડી, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ એ સરકારી વકીલનીકાયદાકીય દલીલો સાંભળી આરોપીને તકસીરવારઠેરવીઆ ગુન્હામાં આરોપી કિરણ નરવત રોહિતને ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨, ના ગુનામાં આજીવનકેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ 1માસ સાદી કેદ, કલમ ૩૨૩ના ગુન્હામાં 6માસની સાદી કેદ અને રૂપિયા ૫૦૦, દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
R_GJ_VDR_06_19MAR_AROPI_SAZA_VIS_SCRIPT_NIRMIT
સાવલી ની અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે ભારતીયદંડ સાહિતા ની કલમ ૩૦૨ ના ગુનાહમાં આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારી..
વાઘોડિયા તાલુકાના ખન્ધા ગામ ની વિધવા બાઈ પર હુમલો કરી મોત નિપજાવવા ના ગુનાં માં આરોપી કિરણ રોહિત ને ફટકારી આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી છે..મળતી માહિતી મુજબ ગત્ત વર્ષ 2016માં મેં માહિનામાં વાઘોડિયા પોલીસમથકમાં નોંધાયો હતો ગુંનો આજે સાવલી ની એડી,ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ એ સરકારી વકીલે કાયદાકીય દલીલો સાંભળી આરોપી ને ઠેરવ્યો તકસીરવાર આ ગુનાહમાં આરોપી કિરણ નરવત રોહિતને ભારતીય દંડ સહિતા ની કલમ ૩૦૨, ના ગુનાં માં આજીવનકેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડ ન ભરેતો વધુ એક માસ સાદી કેદ કલમ ૩૨૩ ના ગુનાં માં છ માસ ની સાદી કેદ અને રૂપિયા ૫૦૦,દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસ ની સજા નો હુકમ કરવામાં આવ્યો હતો..
Conclusion: