ETV Bharat / state

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં 1નું મોત, 2 ઘાયલ - latest news updates of vadodara

વડોદરા: રાજ્યમાં દિવસે-દિવસે ગુનાખોરી, લૂંટ, મારામારી અને અકસ્માતો જેવા બનાવોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે, શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત
author img

By

Published : Dec 11, 2019, 2:16 PM IST

Updated : Dec 11, 2019, 3:27 PM IST

વડોદરા શહેરના પોલીટેક્નિક કોલેજ પાસે મંગવારની મોડી રાત્રે કાર ચાલકે ફુથપાથ પર શ્રમજીવીને અડફેટે લીધા હતા. શ્રમજીવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં, સારવાર દરમિયાન જ મોત થયું હતું. એક બાળક અને એક મહિલાને પણ ઇજા પહોંચી હતી. આ ઘટનામાં કાર ચાલક ફરાર હોવાથી પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Intro:વડોદરા હિટ એન્ડની ઘટનામાં શ્રમજીવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..Body:વડોદરા શહેરના પોલીટેક્નિક કોલેજ પાસે ગત્ત મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી..જોકે આ ઘટનામાં સારવાર દરમિયાન એક શ્રમજીવી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું..

Conclusion:વડોદરા શહેરના પોલીટેક્નિક કોલેજ પાસે ગત્ત મંગવારની મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી..જે ઘટનામાં કાર ચાલકે ફુથપાથ પર શ્રમજીવીને અડફેટે લીધા હતા જે બાદ આ ઘટનામાં એક બાળક અને એક મહિલાને પણ ઇજા પહોંચી હતી જ્યારે વધારે રીતે ઘાયલ શ્રમજીવી ધર્મેશ રમણ મોહનીયનું બુધવારના રોજ સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું..જોકે આ ઘટનામાં હજુ પણ કાર ચાલક ફરાર હોવાથી પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી..
Last Updated : Dec 11, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.