ETV Bharat / state

કરજણ કોંગ્રેસે શોકસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પી - karjan congress gave homage to late ahmed patel

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કરજણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

કરજણ કોંગ્રેસે શોકસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પી

author img

By

Published : Nov 26, 2020, 8:29 PM IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાનથી સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં શોકનો માહોલ
  • રાજ્યભરમાં શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા
  • કરજણ કોંગ્રેસે શોકસભા યોજી શ્રદ્ધાંજલી અર્પણ કરી
    કરજણ કોંગ્રેસે શોકસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પી
    કરજણ કોંગ્રેસે શોકસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પી

વડોદરા: કરજણ શહેર અને તાલુકાના કોંગ્રેસી કાર્યકરો દ્વારા રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પનોતા પુત્ર અહેમદ પટેલના નિધન અંગે ગુરુવારે શોકસભા યોજી પુણ્યાત્માને શ્રદ્ધાંજલી અર્પી હતી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સંકટમોચક સાબિત થયેલા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધનને પગલે તમામ રાજકીય નેતાઓ સ્તબ્ધ છે. પક્ષ માટે વફાદારી અને પ્રમાણિકતાનું દ્રષ્ટાંત બની ગયેલા અહેમદભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપવા રાજ્યમાં અનેક જગ્યાએ પ્રાર્થના સભા તેમજ શોકસભા યોજાઇ રહી છે. ત્યારે કરજણ કોંગ્રેસના કાર્યકરો તેમજ યૂથ કોંગ્રેસના પ્રમુખ ભૌમિક પટેલ, કિરીટસિંહ જાડેજા , અભિષેક ઉપાધ્યાય, ભરત અમીન, નીલાબેન ઉપાધ્યાય તથા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.