ETV Bharat / state

International kite festival: વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ - વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ

વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત (international kite festival in vadodara) કરવામાં આવી છે. આ પતંગ મહોત્સવમાં 19 દેશોના 42 પતંગબાજો અને દેશના વિવિધ 6 રાજ્ય સહિત 60 પતંગબાજો જોડાયા હતા. ઉત્સવપ્રિય નગરીમાં વિદેશી પતંગબાજો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ફેસ્ટિવલને લઈ અદભુત નજારો જોવા મળ્યો હતો. (international kite festival 2023)

વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ
વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ
author img

By

Published : Jan 9, 2023, 5:12 PM IST

ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત

વડોદરા: ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણને લઈને લોકોમાં પણ એક પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ પતંગ મહોત્સવમાં 19 દેશોના 42 પતંગબાજો અને દેશના વિવિધ 06 રાજ્ય સહિત 60 પતંગબાજો જોડાયા હતા.

પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી: વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય (Vadodara International Kite Festival) પતંગ મહોત્સવમાં વિવિધ દેશો જેવા કે અલજીરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કંબોડીયા, કોલમ્બિયા, ડેનમાર્ક, ચીલી એસ્ટોનિયા, ફ્રાંસ, જયોજીયા, ઈટલી,ગ્રીસ, જોર્ડન, બુલગેરીયા, કોસ્ટરીકા સહિતના દેશીના પતંગબાજો જોડાયા હતા. વિદેશી મહેમાનો સાથે દેશના વિવિધ રાજ્યમાં પણ પતંગો અને પતંગબાજની અવનવી પ્રથાઓ પ્રચલિત છે. આ પતંગ પર્વમાં ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરાલા, દિલ્હી, રાજસ્થાન મળીને દેશના કુલ 6 રાજ્યોના 20 પતંગબજો પ્રોત્સાહિત અને જુદા જુદા રાજ્યમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

આ પણ વાંચો: પતંગનું એક્ઝિબિશન, 39 વર્ષ પહેલાની ઝાંખી જોવા મળશે

અબોલ જીવોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું: વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે ભારત જ્યારે દુનિયાની 5મી આર્થિક મહાસત્તા બની છે અને જી20નું મેજબાન બન્યું છે અને ગુજરાત રાજ્યને પણ સામેલ કરવામાં (kite festival in vadodara navlakhi medan) આવ્યું છે. ત્યારે વિવિધ દેશોના સભ્યોને હુ આવકારું છું. અને વિવિધ પતંગબાજો પતંગો સાથે તેમનો પહેર વેશ પણ જી 20ની થીમ સાથેveછે. તેમનો ખૂબ સ્વાગત અને આભાર માનું છું. આ ઉત્સવને લઈ નાગરિકો ઉજવે છે ત્યારે ઉત્સાહમાં ચાઈનીઝ માનજાનો ઉપયોગ ન કરે (vadodara navlakhi medan Kite Festival) અને અબોલા જીવોને નુકસાન ન થાય તેની પણ સૌ નાગરિકોએ આ પતંગ મહોત્સવને ઉજવવો જોઈએ.

ફેસ્ટિવલને લઈ અદભુત નજારો: આ પતંગ મહોત્સવમાં વિદેશથી આવેલ પતંગબાજો સાથે ETV BHARAT દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ફેસ્ટિવલને ખુબજ સુંદર છે અને 4 વર્ષ બાદ ફરી અહીં આવી આ ફેસ્ટિવલને ઉજવવાનો મોકો મળ્યો છે અને તે ખુબજ પસંદ આવ્યો છે. આ ફેસ્ટિવલને લઈ અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

વિદેશી પતંગબાજો ખુશખુશાલ: આ અંગે પ્રતિક્રિયા આપતા ડેનમાર્કના પતંગબાજે જણાવ્યું હતું કે ખૂબ જ ખુશ છું. આજે આ ફેસ્ટિવલમાં મોકો મળ્યો છે અને ખુબજ મજા પડી રહી છે. આ ફેસ્ટિવલ વર્ષ 2020માં પણ ઉજવ્યો હતો અને ખૂબ મજા આવી હતી અને ફરી એકવાર આ પતંગ મહોત્સવમાં ખૂબ આણંદ થઈ રહ્યો છે. સાથે જ્યોજિયા દેશના પતંગબાજ ડેનિસે જણાવ્યું હતું કે ખુબજ સુંદર ફેસ્ટિવલ છે અને મને ખુબ પસંદ આવ્યો છે. આ અગાઉ પણ 4 વર્ષ પહેલાં હું આ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો અને ફરી આ વખતે અહીં આવ્યો છું. મને ખુબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો જે અને ખુબજ સુંદર ફેસ્ટિવલ છે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.