ETV Bharat / state

મહિલા ક્રિકેટ: ભારતે 8 વિકેટે સાઉથ આફ્રિકાને આપી મ્હાત, ઝુલન ગોસ્વામીએ 3 વિકેટ ઝડપી

વડોદરા: ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ વન-ડે મૅચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતે દ. આફ્રિકાની ટીમને 8 વિકેટથી પરાજય આપ્યો છે.વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ વન ડે મેચ રમાઈ. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 164 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાને મોટા સ્કોરમાં પરીવર્તન કરતા રોકી હતી. અહીં ઝુલન ગોસ્વામીએ ભારત માટે 3 વિકેટ ઝડપી છે.

મહિલા ક્રિકેટ: પ્રથમ વન ડેમાં દક્ષિણ આફ્રિકા 164 રને ઓલઆઉટ, ભારત સારી શરુઆત
author img

By

Published : Oct 9, 2019, 2:42 PM IST

Updated : Oct 9, 2019, 4:09 PM IST

ભારતીય ટીમે બેટીંગ કરતાં પ્રિયા પુનીયાએ આઉટ થયા વિના 75 રન ફટકાર્યા છે. જેમીમાહે 55 રન કરતા ભારતીય ટીમ વિજેતા થઈ છે. ભારતીય ટીમ 165 રન ચેઝ તકતાં 41.4 ઑવરમાં પૂરા કરી દીધા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામે શઆનદાર જીત મેળવી છે.

ભારતીય બોલર ઝુલન ગોવસ્વામીએ 3 વિકેટ, શિખા પાંડેએ 2, એક્તા બેશ્તે 2, પૂનમ યાદવે 2, દિપ્તી શર્માએ એક વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાને 45 ઓવરમાં 164 રન પર ભારત ઓલઆઉટ કરી હતી. પ્રથમ વનડેમાં સ્મૃતિ મંધના ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં સામેલ કરવામાં આવી નથી.

બંને ટીમ
બંને ટીમ
જેમીમાહ રોડ્રિગ્સના 50 રન

દક્ષિણ આફ્રિકા તરફથી મરીઝને કપ્પે હાફ સેન્ચુરી ફટાકારી હતી અને લૌરા વોલ્વાર્ડએ 39 રનની ઈનિંગ રમી હતી. બાકીના બેટ્સમેને ભારતીય બોલર સામે સરેન્ડર કર્યું હતું.

આ પણ વાંચો...મહિલા ક્રિકેટ: ભારતે દક્ષિણ આફ્રિકાને 5મી T-20માં હરાવી, 3-0થી વ્હાઈટવોશ કર્યો

ઉલ્લેખનીય છે કે, પાંચ મેચની T-20 સીરિઝમાં ભારતે દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો. નોધનીય છે કે, ત્રણ વન ડે સીરિઝની તમામ મેચ વડોદરામાં રમાશે.

ભારતે શાનદાર શરૂઆત કરતા 35 ઓવરમાં બે વિકેટ 142 રન ફટકારી દીધા છે. પ્રિયા પૂનિયા અને મિતાલી રાજ ક્રિઝ પર રમી રહ્યાં છે. ભારતને જીતવા માટે 22ની જરૂર છે. રોડ્રિગ્સે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી છે. પ્રિયા પૂનિયાએ ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ ફિફટી મારી છે.

Intro:વડોદરા ખાતે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ વચ્ચે જંગ..
Body:વડોદરા રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે આજથી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ અને ભારતીય ટિમ વચ્ચે બુધવારથીબત્રણ વનડે મેચ માટે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ વડોદરા આવી પહોંચી છે...Conclusion:ભારતીય મહિલા ટીમે T 20 સિરીઝ જીત્યા બાદ  વનડે સિરીઝ જીતવાના નીર્ધાર સાથે મેદાનમાં ઉતરશે જ્યારે સાઉથ આફ્રિકાની મહિલા ટિમ પણ જુસ્સા સાથે સિરીઝ જીતવામાટે કમર કસી છે...
વડોદરાનાં રિલાયન્સ સ્ટેડિયમમાં આજથી યજમાન ભારત અને મહેમાન સાઉથ આફ્રિકાની મહિલા ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની  સિરીઝની શરૂઆત થઈ છે. જેમાં સાઉથ આફ્રિકાની ટીમે 33 ઓવારના અંતે 128 રન કર્યા હતા..જોકે આ 3 વનડે મેચ બંને ટિમો માટે ઘણી મહત્વની છે..
Last Updated : Oct 9, 2019, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.