ETV Bharat / state

વડોદરામાં વરસાદને પગલે નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાયાં

વડોદરા: શહેરમાં વરસાદી કહેરએ ખમ્મા ધર્યા છે. પરંતુ હજુ પણ ધીમીધારે વરસાદે ચાલુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતી યથાવત્ છે. વડોદરા શહેરના રેલ્વે સ્ટેશનનું અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં વરસાદને પગલે અંડર પાસમાં ભરાયા પાણી
author img

By

Published : Aug 11, 2019, 4:02 AM IST

વડોદરામાં ચાલુ વર્ષે વરસાદે પોતાનું મન મુકીને વરસ્યો છે. ચારેતરફ પાણી ફરી વળતા લોકોનું રોંજિદા જીવન ઠપ થઇ ગયું હતું. હાલ વડોદરામાં વરસાદની સ્થિતી પહેલા કરતાં સામાન્ય જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના અલ્કાપુરી અંડર પાસમાં પાણી ભરાઇ જતા બંધ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાને કારણે વાહન ચાલકોને મુસબીતનો સામાનો કરવો પડ્યો હતો.

Intro:વડોદરા વરસાદને પગલે શહેરનું રેલવે સ્ટેશનનું અંડર પાસ પાણી ભરાતા બંધ કરાયું..

Body:વડોદરા ષવરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા..ત્યારે વડોદરા શહેરના અલકાપુરી અંડર પાસમાં પાણી ભરાઈ જતા બંધ કરાયો હતો..

Conclusion:ભારે વરસાદને પગલે આ અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરાતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જેને પગલે વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.