ETV Bharat / state

MS યુનિ.માં નમાઝના વીડિયો અંગે ભાજપના મહામંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન - MS University in controversy for Namaz

વડોદરાના સમા કોમ્પ્લેક્સ ખાતે પિટ્ટુ ચેમ્પિયનશિપનો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે આજે શુભારંભ (Pittu Championship 2022 inauguration) કરાવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ હાલમાં જ એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ (MS University in controversy for Namaz) મામલે થયેલા વિવાદ (Kailash Vijayvargiya on MS University Controversy) અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

MS યુનિ.માં નમાઝના વાઈરલ વીડિયો અંગે ભાજપના મહામંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

author img

By

Published : Dec 26, 2022, 4:20 PM IST

ગ્રામીણ રમતોને આગળ વધારવાનો સંકલ્પ

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (Sama Sports Complex) ખાતે પિટ્ટુ ચેમ્પિયનશિપ 2022નું રાષ્ટ્રીય સ્તરે (Pittu Championship 2022 inauguration) આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયના (BJP Kailash Vijayvargiya) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આજકાલના બાળકો રમતોથી દૂર આ પ્રસંગે કૈલાસ વિજયવર્ગીએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં ગ્રામીણ રમતોને વધારવાનું નાગરિકોને અપીલ કરી હતી. ગ્રામીણ રમતો આપણા ત્યાં જેનું નામ પિટ્ટુ ચેમ્પિયનશિપ (Pittu Championship 2022 inauguration) છે, જેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામની ઓળખવામાં આવે છે. આને અમે પણ બાળપણમાં રમ્યા હતા, પરંતુ આજ કાલના બાળકો કમ્પ્યુટર આવ્યા પછી આ પ્રકારની રમતોથી દૂર થઈ ગયા છે.

અહીંયા આ બાબતોથી બચવું જોઈએ તો MS યુનિવર્સિટીના નમાઝ વિવાદ (MS University in controversy for Namaz) અંગે તેમણે જણાવ્યું હતુ કે, શિક્ષાનું ક્ષેત્ર એક પવિત્ર ક્ષેત્ર હોય છે. તો અહીંયા આ બધી વાતોથી બચવું જોઈએ. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા MS યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્યાલય (MS University in controversy for Namaz) ખાતે એક છોકરો અને છોકરી જાહેરમાં નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. તેને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા આ બાબતે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ગ્રામીણ રમતોને આગળ વધારવાનો સંકલ્પ તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાને મન કી બાતમાં ગીલીડંડા જેવી રમતો આગળ વધવી જોઈએ કહ્યું હતું. ત્યારે અમે ગ્રામીણ રમતોને આગળ વધારવાનો સંકલ્પ લીધો છે. પ્રધાનમંત્રીએ બધાં સાંસદને પણ કહ્યું હતું કે, લોકલ રમતોને આગળ વધારો. જેથી આજકાલ ક્યાંક કબડ્ડી,પીટ્ટુની ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રમતો ઓછા પૈસા અને ફિજીકલ ફિટનેસની રમતો છે. જેથી આ પ્રકારની રમતો આગળ વધવી જોઈએ.

આ પણ વાંચો અધિકારીઓ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ આક્રામક મૂડમાં

આ સ્પર્ધા સફળ થાય તેવી કામના વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને ખૂબ પ્રસંન્નતા છે કે, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તર પર પીટ્ટુ ગેમની (Pittu Championship 2022 inauguration) મિજબાની કરી છે. અમારા મિત્ર તલાટીએ તેમની ટીમ સાથે રાષ્ટ્રીય સ્તર પર પીટ્ટુ રમતની સ્પર્ધા થઈ રહી છે. હું આની સફળતાની કામના કરું છું.

રાષ્ટ્રીય મહામંત્રીએ ખુશી વ્યક્ત કરી તો આ ઉદ્ઘાટન પ્રસંગે દંડક બાળુ શુક્લ, ગોપી તલાટી સહિત રાજુભાઈ ત્રિવેદી અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તર પર પિટ્ટુ ચેમ્પિયનશિપ 2022નું (Pittu Championship 2022 inauguration) આયોજન કરાતા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.