ETV Bharat / state

વડોદરામાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ, EVM મશીનોની ફાળવણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat legislative assembly 2022) બીજા તબક્કાનું આવતીકાલે મતદાન(second Phase of voting) થવાનું છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને(72 candidates for 10 assembly seats) છે. 10 અલગ અલગ કેન્દ્રો પરથી ઇવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. સાથે જ પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ સહિત સુરક્ષાને ધ્યાનમાં લઇ સુરક્ષાકર્મીઓનો પણ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

10 બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને:
10 બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને:
author img

By

Published : Dec 4, 2022, 1:59 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat legislative assembly 2022) બીજા તબક્કાનું આવતીકાલે મતદાન(second Phase of voting) થવાનું છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને(72 candidates for 10 assembly seats) છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે કુલ 26.02 લાખ મતદારો નોંધાયા છે. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોને ફાળવણી કરવામાં આવી છે.

વડોદરામાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ,

ઇવીએમ મશીનની ફાળવણી: વડોદરા જિલ્લામાં આવતીકાલે મતદાન થવાનું છે. તંત્ર દ્વારા ઇવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 10 અલગ અલગ કેન્દ્રો પરથી ઇવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ સહિત સુરક્ષાને ધ્યાનમાં લઇ સુરક્ષાકર્મીઓનો પણ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

2590 મતદાન મથકમાંથી 1330 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગથી નજર

21 હજારથી વધુનો સ્ટાફ કાર્યરત: આવતીકાલે મતદાન પૂર્વે વડોદરા શહેર જિલ્લાની કુલ 2590 મતદાન મથકો માટે આજે ઇવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મતદાન મથકો માટે 21,735 પોલિંગ અને પ્રિસાઇડિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે. 1190 જેટલા મતદાન મથકો એવા છે, જે સંવેદનશીલ છે. તેની પર અર્ધ લશ્કરી દળોની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ જિલ્લાના કુલ 2590 મતદાન મથકમાંથી 1330 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગથી નજર રાખવામાં આવશે આવશે.

10 બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે મતદાન થવાનું છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે કુલ 26.02 લાખ મતદારો નોંધાયા છે. આ તમામ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આવનાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોહોર લગાવશે. આવનાર 8 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે વડોદરા જિલ્લાના મતદારોએ કોને જાકારો આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.