વડોદરા વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પૈકી વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક ( Ravpura Assembly seat )હંમેશા ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ બેઠક પર ફરી એકવાર ત્રિપાંખીયો જંગ ( Big fight ) થવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામ બહાર પડી ગયાં છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ( Gujarat election 2022 ) આ હોટ સીટ (Hot seat ) પર બિગ ફાઇટ જામશે.
રાવપુરા વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર હીરેન રાજશિર્કેના નામની અગાઉથી જ જાહેરાત ( Gujarat election 2022 ) કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર સામાજિક કામગીરી સાથે એક પત્રકાર તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલ હતાં. તેઓ ઘણા સમયથી વડોદરા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય તરીકે કામગીરી કરી છે જેને જોતા પાર્ટીએ તેઓને ( Ravpura Assembly seat ) ટિકીટ આપી છે.
રાવપુરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય પટેલને ટિકિટ આપવામાં આવી છે. સંજય પટેલ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ હતાં અને વ્યવસાયે તેઓ કન્સ્ટ્રક્શન બિલ્ડર છે. જ્યારે રાવપુરા વિધાનસભા બેઠક ( Ravpura Assembly seat )પર તેઓને પાર્ટીએ વિશ્વાસ રાખી ટિકીટ ( Gujarat election 2022 )આપી છે. બાકી તેઓ લોકોમાં બહુ જાણીતું નામ નથી.
રાવપુરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાવપુરા બેઠક ( Gujarat election 2022 )પર ભાજપના હાલના રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની( Rajendra Trivedi ) ટિકીટ કાપી પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુકલાને ટિકીટ ( Balkrishna Shukla )આપવામાં આવી છે. આ બેઠક પર એક અનુભવી અને કારગત સાબિત થઈ શકે તેવા નેતાની ભાજપ દ્વારા પસંગી કરવામાં આવી છે પરંતુ આ બેઠક ( Ravpura Assembly seat )પર ત્રિપાંખીયો જંગ ( Big fight ) થશે તે નિશ્ચિત છે.
રાવપુરા વિધાનસભા બેઠકનું મહત્ત્વ આ બેઠક ( Gujarat election 2022 )પર રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન યોગેશ પટેલ સતત 4 ટર્મ જીતતા આવ્યા હતાં. ફરી આ બેઠક પર 2012 બાદ હાલના રાજ્ય સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ( Rajendra Trivedi )બે ટર્મથી ચૂંટાતા (Hot seat ) આવ્યા છે. પરંતુ હવે આ બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. હવે જેમને ટિકીટ અપાઇ છે તેઓ પણ શહેરના મેયર રહી ચૂક્યાં છે. ભાજપે રાવપુરા વિધાનસભા બેઠક પર પૂર્વ મેયર બાલકૃષ્ણ શુકલાને ટિકિટ ( Balkrishna Shukla )આપી નો રિપીટ થિયરી અપનાવી છે. ત્યારે આ બેઠક ( Ravpura Assembly seat )પર કોંગ્રેસ ઉમેદવાર સંજય પટેલ અને આપના હીરેન રાજશિર્કે ઉમેદવાર છે ત્યારે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ( Big fight ) નક્કી છે.
રાવપુરા વિધાનસભા બેઠક જાતિગત સમીકરણ વડોદરા શહેર રાવપુરા વિધાનસભા બેઠક ( Ravpura Assembly seat )પર જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર 42 હજાર જેટલા મુસ્લિમ ,40 હજાર પાટીદાર ,60 હજાર વાણીયા, 50 હજાર બ્રાહ્મણ,30 હજાર મરાઠી અને અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ બેઠક પર 2022 વિધાનસભા ચૂંટણીમાં કુલ - 2,97,424 મતદારો પોતાનો મતાધિકારનો ( Gujarat election 2022 )ઉપયોગ કરશે.
રાવપુરા વિધાનસભા બેઠક મતદાર સંખ્યા વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર ( Gujarat election 2022 ) મતદાર સંખ્યાની વાત કરીએ ( Gujarat election 2022 ) તો પુરુષ મતદાર 1,51,428 મહિલા મતદાર 1,45,937 અન્ય 59 મળી કુલ 2,97,424 મતદારો ( Ravpura Assembly seat )નોંધાયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ વડોદરા રાવપુરા વિધાનસભા બેઠક પર 2017માં ભાજપ પક્ષ તરફથી હાલના કાયદા અને મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને કૉંગ્રેસ પક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને ( Rajendra Trivedi ) 1,07,225 મત મળ્યા હતાં તો ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને 70,529 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક ( Ravpura Assembly seat )પર ફરી ભાજપ ભગવો (Hot seat ) લહેરાઈ શકે છે.