ETV Bharat / state

ડભોઈમાં EVM, VVPAT કર્યા સીલ, જોઈએ કોનું રહે છે જોર

વડોદરાના ડભોઈ વિસ્તારમાં 5 વાગ્યા બાદ પણ મતદારોની (Second Phase Poll 2022) લાંબી કતાર જોવા મળી હતી. જોકે, સમયસર બુથ બંધ કરીને ઇલેક્ટ્રોનિક્સ મશીનો EVM, VVPATને સીલ કરી દેવામાં આવ્યા હતા. (Gujarat Assembly Election 2022)

ડભોઈમાં EVM, VVPAT કર્યા સીલ, જોઈએ કોનું રહે છે જોર
ડભોઈમાં EVM, VVPAT કર્યા સીલ, જોઈએ કોનું રહે છે જોર
author img

By

Published : Dec 6, 2022, 2:20 PM IST

વડોદરા : વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પડઘમ શાંત થયા બાદ મતદાન પણ પૂર્ણ થઈ ગયું હતું. સાંજે 5 વાગ્યા બાદ પણ મતદારો કતારમાં ઊભા રહીને પોતાનો મતાધિકાર પૂર્ણ કરી રહ્યા હતા. મતદારોમાં મતદાનને લઈને જોશ જોવા મળ્યું હતું. જેમાં 140 ડભોઇ વિધાનસભા બેઠક પર પાંચ વાગ્યા બાદ પણ પી ડબ્લ્યુ ડીના બુથ મથક ઉપર મતદારોની કતાર યથાવત જ હતી અને બુથ પર ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતો. ગેટ બંધ કર્યા બાદ ગેટની અંદર જે પણ મતદારો પ્રવેશ્યા છે તેઓને મતા અધિકાર આપવા દેવામાં આવ્યો હતો. (Second Phase Poll 2022)

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM અને VVPAT સીલ કરવામાં આવ્યા

ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ મતદાન થયા બાદ ચૂંટણી પંચની ગાઈડલાઈન (Dabhoi PWD Polling Station) મુજબ આ ઇલેક્ટ્રોનિક્સ મશીનો EVM, VVPATને સીલ કરી દેવામાં આવ્યા હતા. EVM સીલ કર્યા બાદ તેને સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સ્ટ્રોંગ પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. જે આઠમી તારીખે કોનું લખજોર કરશે તે તો આવનાર સમયે જ ખબર પડશે. (Gujarat Assembly Election 2022)

ચૂંટણી પંચના નિયમોનું પાલન સમગ્ર દિવસ દરમિયાન પોલીસની અને તંત્રની કામગીરી સારી જોવા મળી રહી હતી. બુથ પર અનિચ્છનીય બનાવ કોઈ બનવા પામ્યો નથી. ઉલ્લેખનીય છે કે, મતદાનને લઈને ગુજરાતમાં બે તબક્કામાં (Voters in Dabhoi) મતદાનની પ્રક્રિયા રાખવામાં આવી હતી. ત્યારે વડોદરાના ડભોઇ વિસ્તારમાં બીજા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન જોવા મળી રહ્યું હતું. (Voting in Dabhoi)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.