ETV Bharat / state

સુરતના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી રૂ. 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો - વડોદરા એલસીબી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાના દારૂની હેરફેર ખૂલ્લેઆમ થઈ રહી છે. હાલમાં જ સુરત એલસીબીની ટીમે કરજણ ભરથાણા ટોલનાકા પરથી વિદેશી દારૂ ભરેલો આયસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી રૂ. 17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી રૂ. 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

author img

By

Published : Jan 4, 2021, 4:26 PM IST

  • સુરતના કરજણ ભરથાણા ટોલનાકા પરથી વિદેશી દારૂ ઝડપાયો
  • સુરત એલસીબીની ટીમે ટેમ્પોચાલકની દારૂ સાથે ધરપકડ કરી
  • પોલીસે રૂ. 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, 2ને વોન્ટેડ જાહેર કરાયા
  • ટેમ્પોચાલક રૂ. 17 લાખનો દારૂ વડોદરા લાવતો હતો
    સુરતના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી રૂ. 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    સુરતના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી રૂ. 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરાઃ જિલ્લા પોલીસની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સુરત તરફથી સુરત પાસીંગના એક આયશર ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા શહેરમાં ઘુસાડવામાં આવશે. આ બાતમીના પગલે એલસીબીની ટીમે કરજણ-ભરથાણા ટોલનાકા પર વોચ ગોઠવી હતી અને મોડી સાંજે બાતમી મુજબનો ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકને આંતર્યો હતો. વડોદરાના બુટલેગરોને દારૂનો જથ્થો પહોંચાડવા મોકલાયો હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે રામાલાલ ભીખારામ બીશ્નોઈ અને સુરેશ બીશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા

પોલીસે ટ્રકની તાડપત્રી હટાવીને તપાસ કરતા ટ્રકમાં અન્ય સામાનની નીચે 228 નંગ દારૂની પેટી, 3156 નંગ કાંચની બિયરની બોટલો કિંમત રૂ. 10,06,800નો વિદેશી દારૂનો જંગી જથ્થો મળ્યો હતો. પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો આયસર ટેમ્પો મળી કુલ રૂ. 17,12,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે ટ્રકચાલક વિજેશકુમાર અમરાજી પૂરોહિત (રહે. કુડાદવેસા તા. બાઘોડા, જિ. ઝાલોર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનારા રામાલાલ ભીખારામ બીશ્રોઈ (રહે. ધોરીમાના, રાજસ્થાન) અને સુરેશ બીશ્રોઈ બંનેના નામ સરનામાની ખબર ન હોવાથી પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

દારૂ વડોદરાના બુટલેગરને પહોંચાડવાનો હતો

પોલીસે વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ બોટલ ઉપર અસલી કંપનીનું લેબલ લગાવીને તેને સાચા તરીકે ઉપયોગ કરતા હતા. પ્રાથમિક તપાસમાં આ દારૂ વડોદરામાં બુટલેગરોને પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હોવાની વિગતો મળી છે. પોલીસે દારૂનો જથ્થો મોકલનારા અને મગાવનારની વિગતો મેળવી તેઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.