વડોદરા શહેરના નિઝામપુરા, માણેજા, લાલબાગ વિસ્તારમાંથી 5 મગરોનું રેસ્ક્યુ કરી વન વિભાગે દ્વારા સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા હતા. વડોદરા શહેરની મધ્ય માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને માગરોનું ઘર કહેવામાં આવે છે. મગરો શહેરમાં અને રહેણાંક વિસ્તારોમાં અનેક વાર જોવા મળે છે.વિશ્વિત્રી નદીમાં અંદાજે 600 જેટલા મગરો પોતાનું આશ્રય સ્થાન છે.
વડોદરા શહેરમાંથી 5 મગરોને વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડ્યા - gujarat
વડોદરા : શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન મગરો રસ્તા પર નિકળવાની ઘટના બનતી રહે છે. ત્યારે વડોદરા શહેરમાં અંદાજે 5 મગરો રસ્તા પર અને રહેણાંક વિસ્તારમાં આવી જતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાંથી 5 મગરોને વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડ્યા
વડોદરા શહેરના નિઝામપુરા, માણેજા, લાલબાગ વિસ્તારમાંથી 5 મગરોનું રેસ્ક્યુ કરી વન વિભાગે દ્વારા સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા હતા. વડોદરા શહેરની મધ્ય માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને માગરોનું ઘર કહેવામાં આવે છે. મગરો શહેરમાં અને રહેણાંક વિસ્તારોમાં અનેક વાર જોવા મળે છે.વિશ્વિત્રી નદીમાં અંદાજે 600 જેટલા મગરો પોતાનું આશ્રય સ્થાન છે.
Intro:વડોદરા શહેરમાંથી પાંચ મગરોનું રેસ્ક્યુ કરી વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડ્યા
Body:વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન મગરો રસ્તા પર નિકલવાની ઘટના બનતી રહે છે ત્યારે વડોદરા શહેરમાં 5 જેટલા મગરો રસ્તા પર અને રહેણાંક વિસ્તરમાં આવી જતા વેન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાConclusion:વડોદરા શહેરના નિઝામપુરા, માણેજા, લાલબાગ વિસ્તારમાંથી 5 માગરોને રેસ્ક્યુ કરી વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા હતા..જોકે વડોદરા શહેરની મધ્ય માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને માગરોનું ઘર કહેવામાં આવે છે ત્યારે મગરો શહેરમાં અને રહેણાંક વિસ્તારોમાં અનેક વાર જોવા મળે છે..વિશ્વિત્રી નદીમાં અંદાજે 600 જેટલા મગરો પોતાનું આશ્રય સ્થાન બનાવી રહે છે..જોકે 5 જેટલા માગરોને રેસ્ક્યુ કરીને વન વિભાગે સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા..