ETV Bharat / state

વડોદરા વનવિભાગે તળાવ વચ્ચે આવેલા ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કર્યુ - VDR

વડોદરા: જિલ્લાના સિનોરમાં તળાવ વચ્ચે આવેલા ઝાડ પર વાનર ફસાઈ ગયા હતા. જેને વનખાતાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી બચાવી લીધા હતા.

વડોદરા વનવિભાગે તળાવમાં ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કર્યુ
author img

By

Published : Jul 12, 2019, 12:12 PM IST

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થયાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો. તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.

ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કરાયું
બે ત્રણ દિવસનો સમય થઇ ગયા બાદ ગ્રામજનોને વાંદરા ફસાયાની જાણકારી મળી હતી. જેને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ વનખાતાનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ વનવિભાગે વાંદરાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.વનવિભાગને બે કલાકની ભારે જહેમત બાદ દોરડુ બાંધી અને ફસાયેલા વાંદરાઓને બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી. જેમાં વનવિભાગે ભારે જહેમત બાદ 5થી વધુ વાનરનો રેસ્કયું કર્યો હતો.

Intro:વડોદરા વનવિભાગે તળાવમાં ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કરાયું..

વડોદરા જિલ્લાના સિનોરમાં તળાવ વચ્ચે આવેલા ઝાડ પર વાનરો ફસાઈ ગયા હતા જેને વનખાતાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી બચાવી લેવાયા હતા..

Body:મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થલાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.

બે ત્રણ દિવસનો સમય થઇ ગયા બાદ ગ્રામજનોને વાંદરા ફસાયાની જાણકારી મળી હતી જેને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ વનખાતાનો સંપર્ક કર્યો હતો જે બાદ વનવિભાગે વાંદરાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.Conclusion:વનવિભાગે તરાપાની બનાવી ઝાડ સાથે દોરડું બાધી અને બીજો છેડો તળાવની પાળ ઉપર બાંધવામાં આવ્યો હતો સતત બે કલાકની જહેમત બાદ દોરડું બાંધવાની કામગીરી કર્યા બાદ દોરડા ઉપર ચાલીને ફસાયેલા વાંદરાઓ બહાર કાઢવામાં સફળતા મળી હતી..વનવિભાગની મહેનત બાદ ૫ થી વધુ વાનરનો બચાવી રેસ્કયું કરવામાં આવ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.