ETV Bharat / state

'7000માં ફાઈવ સ્ટાર જેવી સુવિધા ન મળે' કહેનારા વોર્ડન સામે વિદ્યાર્થીઓનો વિરોધ, MS યુનિવર્સિટી ફરી વિવાદમાં - Demand of Girls Hostel MS University

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી (MS University Vadodara) ફરી એક વાર વિવાદમાં આવી છે. અહં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના સમય, લાઈબ્રેરી અને સફાઈને લઈને વિરોધ પ્રદર્શન (Girls Hostel Students protest in MS University) કર્યું હતું. તે સમયે તેમની અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ પણ થયું (For Girls Hostel Students protest) હતું.

'7000માં ફાઈવ સ્ટાર જેવી સુવિધા ન મળે' કહેનારા વોર્ડન સામે વિદ્યાર્થીઓનો વિરોધ, MS યુનિવર્સિટી ફરી વિવાદમાં

author img

By

Published : Jan 5, 2023, 11:12 AM IST

Updated : Jan 5, 2023, 1:35 PM IST

વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટી ખાતે (MS University Vadodara) ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ધરણા પ્રદર્શન (Girls Hostel Students protest in MS University) કર્યું હતું. હોસ્ટેલના સમય, લાઈબ્રેરી, સફાઈ અને અન્ય માગણીઓને (Demand of Girls Hostel MS University ) લઈને તેમણે ચીફ વોર્ડનની ઑફિસ સામે બાંયો ચડાવી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓ અને વિજિલન્સ (MS University vigilance) વચ્ચે ઘર્ષણ થયું હતું. તે વખતે વિજિલન્સ સાથે ધક્કામુક્કી થતાં એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવાયો હતો.

વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત શિક્ષણ માટે પ્રખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટી છેલ્લા ઘણા (MS University Vadodara) સમયથી તેના વિવાદોને કારણે ચર્ચામાં છે. આ યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંગઠનો VVS, AGSU, AISA ગૃપ દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આવવાનો સમય 9 વાગ્યાથી વધારી 11 વાગ્યા સુધી કરવા, 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રાખવા તેમ જ ગર્લ્સ હોસ્ટેલમાં સફાઈને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો વિદ્યાર્થી સંગઠનો જ્યારે તેમના મુદ્દાઓને લઈને હોસ્ટેલના ચીફ વોર્ડન ડોક્ટર વિજય પરમારની ઓફિસ (MS University Vadodara) ખાતે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં વિજિલન્સ તેમ જ પોલીસનો સ્ટાફ પણ હાજર હતો. તે દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના (MS University vigilance) વિજિલન્સ સ્ટાફ (MS University vigilance) વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ સર્જાયું હતું, જેથી એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો અને તેને એમ્બુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG Hospital Vadodara) ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો છોકરીઓ સામે ઈશાર કરનારા સામે પોલીસે આંખ લાલ કરી, છેડતી કેસમાં 3 ઝડપાયા

ફાઈવસ્ટાર જેવી સુવિધા ન મળે આ અંગે ગર્લ્સ હોસ્ટેલની રજૂઆત કરવા આવેલી એક (Girls Hostel Students protest in MS University ) વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં સાફસફાઈ સારી રીતે રાખવામાં આવતી નથી. હોસ્ટેલની મહિલા વોર્ડન એવું પણ કહે છે કે, તમે તો 7,000 રૂપિયા ફી ભરો છો. તો ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓ અહીંયા ના હોય તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશ આપવો જોઈએ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, અમને મેરિટના આધારે અહીં (MS University vigilance) એડમિશન મળ્યું છે તો વોર્ડન અમને આવી રીતે ફીના મામલે ધમકાવી ન શકે. સાથે જ વિદ્યાર્થીનીઓની માગણી (Demand of Girls Hostel MS University ) છે કે, લાઈબ્રેરીની સુવિધા 24 કલાક આપવામાં આવે તેમ જ જે વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે મોડે સુધી બહાર રહેવું પડતું હોય તેમને પણ રાત્રે 11 વાગ્યા સુધી હોસ્ટેલમાં પ્રવેશ આપવો જોઈએ.

Last Updated : Jan 5, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.