ETV Bharat / state

MS યુનિ. ફરી વિવાદમાં, કર્મચારીઓના PFના પૈસા અટકાવ્યા હોવાનો આક્ષેપ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ (sayajirao university of baroda in controversy) છે. આ વખતે કર્મચારીઓએ યુનિવર્સિટી દ્વારા તેમનું શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ 1 હજારથી વધારે કર્મચારીઓને PFના લાભથી વંચિત (Sayajirao University Employees Provident Fund) રાખ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. એટલે હવે ફરીથી તમામ રેકોર્ડની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

MS યુનિ. ફરી વિવાદમાં, કર્મચારીઓના PFના પૈસા અટકાવ્યા હોવાનો આક્ષેપ
MS યુનિ. ફરી વિવાદમાં, કર્મચારીઓના PFના પૈસા અટકાવ્યા હોવાનો આક્ષેપ
author img

By

Published : Dec 15, 2022, 9:14 AM IST

યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓનું શોષણ કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં સપડાતી રહે છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં કર્મચારીઓએ નવો જ વિવાદ ઊભો (sayajirao university of baroda in controversy) કર્યો છે. અહીં વર્ષોથી કર્મચારીઓનું (Employees of maharaja sayajirao university) શોષણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેને લઈને હવે ફરીથી જૂના રેકોર્ડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આક્ષેપ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં (sayajirao university of baroda in controversy) ઘેરાયેલી જોવા મળે છે. ત્યારે યુનિવર્સિટીનો વર્ષો જૂનો વિવાદ ફરીથી સામે આવ્યો છે. તો આ વખતે યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓનું શોષણ (Employees of maharaja sayajirao university) કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

PFનો લાભ નથી મળતો તેમ જ યુનિવર્સિટી દ્વારા 1000થી વધારે કર્ચમારીઓ કાયદાકીય PFના લાભથી વર્ષોથી (Sayajirao University Employees Provident Fund) વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. તેને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી તપાસ ચાલી રહી છે. જેનું આજદીન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જોકે, સેનેટ સભ્ય કપિલ જોષીની મહેનત બાદ આજરોજ ફરીથી તમામ રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

સેનેટ સભ્યે કર્યા આક્ષેપ યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ (sayajirao university senate member) જણાવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર (sayajirao university of baroda in controversy) હાયરપેમેન્ટ પ્રોગ્રામ એટલે કે, સેલ્ફ ફાઈનાન્સની અંદર જે ટિચીંગ અને નોન ટિચીંગ સ્ટાફ જે કામ કરી રહ્યા છે. તેમને વર્ષોથી કાયદામાં લખાયેલા PFનો લાભ મળતો નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ તપાસ ચાલી રહી છે. ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019ની એક તપાસની અંદર રીકવરી નોટિસ આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી હું પોતે પીએફ ઓફિસમાં કર્મચારીઓ તરફથી તારીખ ભરું છું. કર્મચારીઓના હક્ક અને માંગ માટે છેલ્લા ત્રણ વર્ષથી પીએફ ઓફિસની અંદર કર્મચારીઓની રજૂઆત કરવા જઈ રહ્યો છું.

PF ઓફિસને રેકોર્ડ નથી આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું (sayajirao university senate member) કે, આ યુનિવર્સિટી કોઈ સાથ સહકાર નથી આપતી. વારંવાર PF ઓફિસે નોટિસ (pf office vadodara) આપવા છતાં પણ PF ઓફિસને રેકોર્ડ નથી આપતા. ત્યારબાદ છેલ્લી સુનાવણીની અંદર તાકીદે યુનિવર્સિટીના સત્તાધીશોને રેકોર્ડ આપવા મજબૂર કર્યા છે. તેમ જ એમ્પોસમેન્ટ ઓફિસર પીએફ ઓફિસમાં આવીને જાતે ઈન્સ્પેક્શન કરીને ખોટી રિકવરની નોટિસ આપી છે. આમાં સેલરીના કપાતનો ખોટું કેલ્ક્યુલેશન કર્યું. તે રકમ 3 કરોડ 73 લાખ રૂપિયાની છે. આના કરતા પણ આંકડો હજી વધશે અને હજી પણ તે લોકો ડોક્યુમેન્ટ આપ્યા નથી. જ્યારે ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે 1,190 કર્મચારીઓના ડોક્યુમેન્ટમાંથી 552 કર્મચારીઓને લાભ મળ્યો છે.

અમે અવાજ ઊઠાવ્યો વધુમાં તેમણે કહ્યું કે, જે રકમ છે. તે રકમ 3 કરોડ 74 લાખથી વધારે છે. આથી અમે સુનાવણીમાં અવાજ ઊઠાવ્યો હતો. અને કહ્યું હતું કે, આ બધા રેકોર્ડ ખોટા છે. આથી તેના માટે ફરીથી ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણીમાં ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. જેથી આવનારા (sayajirao university of baroda in controversy) દિવસોમાં હજી વધારે નીકળશે તેના પુરાવા હું આપીશ. યુનિવર્સિટીના સત્તાધીશો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. કર્મચારીઓના લાભ વર્ષોથી ન આપતા અમે લોકોએ આ મુહિમ ઉપાડી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.