સાવલી પાસેના ગોઠડા ગામની સીમમાં ખેતરમાં બીનજરૂરી પાણી ભરાઈ જતાં ડાંગર (ચોખા)અને કપાસના પાકને ભારે નુકસાન થયુ હતું. જગતના તાત કહેવાતા ખેડૂતે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે કુદરતી આફત, વારંવાર કમોસમી વરસાદ તથા માઇનોર કેનાલના કુવામાંથી લીકેજના પાણી ખેતરમાં ફરી વળતા તૈયાર મહામૂલો પાક ખોવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદાના અધિકારીને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કંઈ પણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું. પડતાં પર પાટું ગ્રામીણ કહેવતને સાર્થક કરતાં નર્મદાના નીરના આયોજન વગરના વહીવટના કારણે મહા મહેનતનો તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે.
વડોદરામાં ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન - Narmada project leakage in addition to Vadodara subsoil rainfall
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની માઇનોર કેનાલ લીકેજના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન થયુ હતું.
સાવલી પાસેના ગોઠડા ગામની સીમમાં ખેતરમાં બીનજરૂરી પાણી ભરાઈ જતાં ડાંગર (ચોખા)અને કપાસના પાકને ભારે નુકસાન થયુ હતું. જગતના તાત કહેવાતા ખેડૂતે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે કુદરતી આફત, વારંવાર કમોસમી વરસાદ તથા માઇનોર કેનાલના કુવામાંથી લીકેજના પાણી ખેતરમાં ફરી વળતા તૈયાર મહામૂલો પાક ખોવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદાના અધિકારીને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કંઈ પણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું. પડતાં પર પાટું ગ્રામીણ કહેવતને સાર્થક કરતાં નર્મદાના નીરના આયોજન વગરના વહીવટના કારણે મહા મહેનતનો તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે.
વડોદરા જિલ્લા સાવલીતાલુકાના ગોઠડા ગામ ની સીમ ના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત નર્મદાયોજના ની માઇનોર કેનાલ લીકેજ ના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલા ના પાક ને વ્યાપક નુકસાન
Body:સાવલી પાસેના ગોઠડા ગામ ની સીમમાં સર્વે નમ્બર 528 અને તેના લાગું અને પૈકી નમબર ના ખેતરમાં બીનજરૂરી પાણી ભરાઈ જતાં ડાંગર (ચોખા)અને દિવેલા કપાસ ના પાક ને ભારે નુકસાન થયેલ છે Conclusion:જગતના તાત* કહેવાતા ખેડૂત એ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે એકતો કુદરતી આફત વારંવાર કમોસમી વરસાદ થી મહામુસીબત એ બચવેલ તૈયાર પાક ગોઠડા બી/૩ જાવલા સબ,માઇનોર કેનાલ ના કુવા માંથી લીકેજ ના પાણી ખેતરમાં ફરીવળતા તૈયાર મહા મૂલો પાક ખોવા નો વારો આવ્યોછે આ બાબતે નર્મદા ના અધિકારી ને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કાંઈ પણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું
એકતો વારંવાર કમોસમી વરસાદ અને પડતાં પર પાટું* ગ્રામીણ કહેવત ને સાર્થક કરતાં નર્મદાના નીર ના આયોજન વગરના વહીવટ ના કારણે મહામેહનત ના તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે અને વાવણી કરેલાં દિવેલા ની ખેતી ખરાબ થયા નું જણાવ્યું હતું
બાઈટ- છોટા ભાઈ મકવાણા ખેડૂત ગોઠડા
બાઈટ -મકસૂદ સૈય ગોઠડા ખેડૂત