ETV Bharat / state

જિલ્લા SOGએ ઈંટોના ભઠ્ઠામાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપીને 3ની ધરપકડ કરી - Waste chemical

વડોદરામાં પાદરા તાલુકાના વડુ ખાતે કણજટ ગામની સીમમાં દરોડો પાડી ગ્રામ્ય SOG પોલીસે બે ટ્રક ભરીને વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે ત્રિપુટીની ધરપકડ કરીને રૂપિયા 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

SOGએ ઈંટોના ભઠ્ઠામાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપીને 3ની ધરપકડ કરી

author img

By

Published : May 15, 2021, 2:15 PM IST

  • ઈંટોના ભઠ્ઠામાં SOGએ દરોડો પાડી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો
  • બે ટ્રક અને બે ફોન મળીને કુલ રૂપિયા 13.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ઈંટો પકવવા પર્યાવરણને પ્રદુષિત કરતા 3ની ધરપકડ

વડોદરા : ગ્રામ્યના વડુ ખાતે કણજટ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં SOGએ દરોડો પાડી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પર્યાવરણની ઘોર ખોદતો ભઠ્ઠીના સંચાલકે કેમિકલનો બળતણ તરીકે ઉપયોગ કરવા બે ટ્રક ભરી બેરલ અને પીપ મંગાવ્યા હતા. પોલીસે આરોપી ઘનશ્યામ પટેલ તથા ટ્રક ડ્રાઈવર અને ક્લિનર મળીને ત્રણની ધરપકડ કરી હતી. વેસ્ટ કેમિકલનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ પાનોલીની પ્રોફાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ કંપની દ્વારા વચેટિયાની મદદથી બારોબાર વેચી મારવામાં આવતું હતું.

SOGએ ઈંટોના ભઠ્ઠામાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપીને 3ની ધરપકડ કરી
SOGએ ઈંટોના ભઠ્ઠામાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપીને 3ની ધરપકડ કરી

ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પકવવા એક ટ્રક કેમિકલ વેસ્ટ ભરેલા બેરલ મંગાવવામાં આવ્યા
વડુ પોલીસ સ્ટેશનની હદમાં કણજટ ગામની સીમમાં આવેલા ઘનશ્યામ ચીમન પટેલના એસબીજી ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પકવવા એક ટ્રક કેમિકલ વેસ્ટ ભરેલા બેરલ મંગાવવામાં આવ્યા છે. તેવી બાતમી જિલ્લા SOGને મળી હતી. જેના આધારે SOGએ સ્થળ પર દરોડો પાડ્યા હતા. જ્યાંથી આરોપી ઘનશ્યામ પટેલ તથા ટ્રક ડ્રાઈવર મણીલાલ કાળીદાસ પટેલ તથા ક્લિનર ભાવેશજી ગોકળજી ઠાકોર મળી આવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા SOGએ ડુબ્લિકેટ AC અને ટીવીનું વેચાણ કરતા ઈસમની કરી ધરપકડ

જમીન પર ઢોળેલો સોલીડ વેસ્ટ કેમિકલનો જથ્થો મળ્યો

પોલીસે ત્રણેય આરોપીને સાથે રાખી ટૂંકમાં તપાસ કરતા લોખંડ તથા પ્લાસ્ટિકના વેસ્ટ કેમિકલ ભરેલા 200 લિટરના 49 બેરલ તથા ભઠ્ઠામાંથી 12 બેરલ મળી આવ્યા હતા. આ ઉપરાંત જમીન પર ઢોળેલો સોલીડ વેસ્ટ કેમિકલનો જથ્થો મળ્યો હતો. પોલીસ ઘનશ્યામની વધુ પૂછપરછ કરતા ભઠ્ઠાની બાજુમાં આવેલી જગ્યામાં વધુ વેસ્ટેજ ઓઈલ સંતાડી રાખ્યું હોવાનું કબુલાત કરી હતી.

પોલીસે કુલ રૂપિયા 13.21 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

પોલીસે તપાસ કરતાં વડોદરા પાસીંગની વધુ એક ટ્રકમાંથી 50 લિટરના લોખંડના વેસ્ટેજ કેમિકલ ભરેલા 106 નંગ પીપ તથા ટ્રકની બાજુમાંથી 200 લિટરના 14 બેરલ હાથ લાગ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કેમિકલ ભરેલા 200 લિટરના 75 બેરલ, 160 લિટરના 50 પીપ, બે ટ્રક અને બે ફોન મળીને કુલ રૂપિયા 13.21 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આ પણ વાંચો : સાયબર કાફેની આડમાં ખાનગી કંપનીના નકલી અનુભવ લેટર બનાવતો સંચાલક ઝડપાયો

અધિકારી અને કર્મચારી વિરુદ્ધ SOGએ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી

પોલીસે ઘનશ્યામ ચીમન પટેલ, ડ્રાઈવર મણીલાલ કાળીદાસ પટેલ, ક્લિનર ભાવેશજી ગોકળજી ઠાકોર, કેમિકલ મંગાવનાર સગીર પઠાણ, પ્રોફાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ લિ. કંપની પાનોલી ખાતેથી કેમિકલ વેસ્ટ ભરાવનાર 5 શખ્સ તથા પ્રોફાઈલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ SOGએ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.