ETV Bharat / state

ચાલુ બાઈકે જોખમી સ્ટન્ટ કરતા 2 યુવકને પોલીસે ભણાવ્યો પાઠ, બંનેની અટકાયત - વડોદરા ક્રાઈમ ન્યૂઝ

વડોદરામાં ચાલુ બાઈકે 2 યુવક સ્ટન્ટ કરી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ (bike stunt video viral) થયો હતો. ત્યારે પોલીસે આ વીડિયોના આધારે બંને યુવકની અટકાયત કરી (Dangerous Bike Stunt youth detained) હતી. સાથે જ પોલીસે બંને યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચાલુ બાઈકે જોખમી સ્ટન્ટ કરતા 2 યુવકને પોલીસે ભણાવ્યો પાઠ, બંનેની અટકાયત

author img

By

Published : Nov 9, 2022, 11:52 AM IST

વડોદરા સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ વચ્ચે ક્યારેક એવા વિડીયો સામે આવતા હોય છે, જેને જોઈને તમે વિચારતા થઇ જાવ. એ પછી પોઝીટીવ પણ હોય શકે અને નેગેટીવ પણ હોય શકે. આમાં અનેક પ્રકારના વીડિયો વાઈરલ પણ થાય છે. આ વાયરલ વીડિયોથી ક્યારેક ભલુ થાય છે તો વળી ક્યારેક નુકસાન પણ થાય છે. હાલમાં વડોદરામાં રાત્રિના સમયે ભારે ટ્રાફિકમાં 2 યુવકો ચાલુ બાઈકે સ્ટન્ટ (Dangerous Bike Stunt youth detained) કરતો વીડિયો વાઈરલ થયો (bike stunt video viral) હતો. તેના આધારે પોલીસે (Raopura police station) બંનેની અટકાયત કરી હતી.

યુવકોની અટકાયત આ અંગે મળતી માહિતી અનુસાર, રાત્રિના જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ કરતા બાઈકસવાર યુવાનોનો વીડિયો વાયરલ (bike stunt video viral) થયો હતો. અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ પર યુવકોએ આ જોખમી સ્ટન્ટ કર્યા હતા. બંને યુવક ચાલુ બાઈકે બાઈક પર ઊભા રહીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. તેના કારણે આસપાસના વાહનચાલકો ગભરાઈ ગયા હતા. તેમ જ અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા (Vadodara Crime News) હતા.

યુવકો સામે ગુનો નોંધાયો

યુવકો સામે ગુનો નોંધાયો જોકે, યુવકોને આ સ્ટન્ટ કરવો ભારે પડ્યો હતો. કારણ કે, રાવપુરા પોલીસે (Raopura police station) વાઈરલ વીડિયોના (bike stunt video viral) આધારે બંનેની અટકાયત કરી હતી. તેમ જ બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચાલુ બાઈકે સ્ટન્ટ પડ્યો ભારે આ અંગે રાવપુરા પોલીસના (Raopura police station) જણાવ્યા મુજબ, બંને યુવક ભરચક ટ્રાફિકમાં ચાલુ બાઈકે સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. આના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે વાઈરલ વીડિયોના (bike stunt video viral) આધારે પોલીસે બંનેની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.