ETV Bharat / state

વડોદરામાં 5 ફૂટનો મગર પાંજરે પુરાયો, વનવિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ - gujarat

વડોદરા: શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર કહેવાય છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અવાર-નવાર મગરો માનવ વસાહતમાં આવી ચડે છે. ત્યારે વનવિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે છે.

વડોદરામાં 5 ફૂટનો મગર પાંજરે પુરાયો
author img

By

Published : Jul 23, 2019, 8:41 PM IST

ચોમાસું શરું થતાની સાથે જ વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોની સોસાયટીઓમાં મગરો પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે. વડોદરા શહેર નજીક આવેલ દુમાડ વિસ્તારમાંથી વનવિભાગની ટીમે 5 ફૂટ મહાકાય મગરને ઝડપી લેવામાં આવ્યો હતો. મગર માટે તળાવમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. 2 કલાકની અંદર પાંચ ફૂટ લાંબો મગર પાંજરામાં પુરાયો હતો. મગર પાંજરે પુરાતા દુમાડ ગામના લકોએ હાશકારો લીધો હતો.

Intro:વડોદરા 5 ફૂટના મહાકાય મગરને કરાયો રેસ્ક્યુ..

Body:વડોદરા શહેર માંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર કહેવાય છે..વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અવાર નવાર મગરો માનવ વસાહતમાં આવી ચડે છે.. Conclusion:ત્યારે વનવિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે છે..ત્યારે વડોદરા શહેર નજીક આવેલ દુમાડ વિસ્તારમાંથી વનવિભાગને મળેલી બાતમીના આધારે 5 ફૂટ મહાકાય મગરને ઝડપી લેવામાં આવ્યો હતો..મગર માટે તળાવ માં પાંજરું મૂકવામાં આવેલ હતું અને બે કલાક ની અંદર આશરે ચાર વાગ્યે પાચ ફૂટ લાંબો મગર પાંજરામાં પુરાયો હતો .અને દુમાડ ગામના લકોએ મગર પાંજરે પુરાતાં હાશકારો લીધો હતો..મગર પાંજરે પુરાયો એ જોઈ લોકો ભય મુકત બન્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.