ETV Bharat / state

Cow Terror in Vadodara: વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાર્ટી ગાયને પકડવા ગઈ ને પછી શું થયું, જુઓ - ગાયનો આંતક સીસીટીવી કેમેરા

વડોદરામાં પ્રતાપનગર ખાતે (Cow Terror in Pratapnagar Area) આવેલી ગોયાગેટ સોસાયટીમાં ગાયનો આતંક જોવા (Cow Terror in Vadodara) મળ્યો હતો. અહીં મહાનગરપાલિકાની ઢોરપાર્ટી ગાયને પકડવા આવી હતી. પરંતુ ગાય લોખંડનો ગેટ તોડીને હાથમાંથી (Cow breaks Gate of Society in Vadodara) છટકી ગઈ હતી.

Cow Terror in Vadodara: વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાર્ટી ગાયને પકડવા ગઈ ને પછી શું થયું, જુઓ

author img

By

Published : Feb 17, 2022, 1:57 PM IST

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે (Cow Terror in Vadodara) વધી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પ્રતાપનગર ખાતે (Cow Terror in Pratapnagar Area) આવેલી ગોયાગેટ સોસાયટીના એક મકાનમાં ગાયને પકડવા ગઈ હતી. ત્યારે ગાય અચાનક છટકી ગઈ હતી. સાથે જ ગાયે સોસાયટીનો ગેટ પણ તોડી (Cow breaks Gate of Society in Vadodara) નાખ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Cow terror CCTV cameras) કેદ થઈ હતી.

મહાનગરપાલિકા કામ કરી રહી છે છતાં રખડતા ઢોરની સંખ્યા ઘટી નથી રહી

વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા રોજ શહેરના માર્ગો પર રખડતી ગાયોને પકડીને ઢોર ડબ્બામાં (Cow Terror in Vadodara) પૂરવાની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં શહેરમાં માર્ગો પર રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી. મેયરે શહેરના માર્ગોને ગાયમુક્ત કરવા માટે કરેલી જાહેરાતને પરિપૂર્ણ કરવા માટે કામગીરી કરી રહેલી ઢોર પાર્ટી 2 દિવસ પહેલાં પ્રતાપનગર વિસ્તારમાં રખડતી ગાયો પકડવા (Cow Terror in Pratapnagar Area) માટે ગઈ હતી.

આ પણ વાંચો- Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી

ગાય ગોયાગેટ સોસાયટીમાં જતી રહી હતી

આ સોસાયટીમાં ગાય ઢોર પાર્ટીના માણસોને જોઈને ઢોરવાડામાં જવાથી બચવા માટે ગાય ગોયાગેટ સોસાયટીમાં (Cow Terror in Pratapnagar Area) ઘૂસી ગઈ હતી. ઢોર પાર્ટીના માણસોએ એનો પીછો કરી ગોયાગેટ સોસાયટીમાં ઘૂસેલી ગાયને પકડી લીધી હતી અને એ છટકી ન જાય તે માટે સોસાયટીના મકાનનો લોખંડનો ગેટ બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો- Tweak the Khambhaliya municipality: ખંભાળિયામાં એક વર્ષથી રખડતા ઢોરનો નિકાલ ન થતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરી લાલ આંખ

ગાયે ઢોર પાર્ટીના એક કર્મચારીને જમીન પર પટક્યો

કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો પકડાયેલી ગાયને દોરડાથી બાંધીને સોસાયટીમાંથી બહાર લાવી રહ્યા હતા. પરંતુ ઢોર ડબ્બામાં જવા ન ઇચ્છતી આ ગાય ઢોર પાર્ટીના એક કર્મચારીને જમીન પર પટકીને દરવાજો તોડીને ભાગી છૂટી હતી. જોકે, ઢોર પાર્ટીની મહેનત પાણીમાં ગઇ હતી અને ગેટ તૂટી જતાં હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.

ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

બે દિવસ પહેલાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફુટેજમાં ગાય ગોયાગેટ સોસાયટીમાં ઘુસી જાય છે. અને ઢોર પાર્ટી ગાયને પકડવાની કોશિશ કરી રહ્યા હતા. અને ગાય ઢોર પાર્ટીના કર્મચારીને પટકીને જતી રહેતી હોવાનું સ્પષ્ટ (Cow Terror in Vadodara) દેખાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.