ETV Bharat / state

CM રૂપાણી વડોદરાની મુલાકાતે, ભારત એકતા કૂચમાં હાજર - CM રૂપાણી વડોદરાની મુલાકાતે

વડોદરા: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરને સાચા અર્થમાં રાષ્ટ્ર સાથે જોડવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું ઐતિહાસિક પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારત સરકારે લીધું છે.

rupani
author img

By

Published : Sep 15, 2019, 5:33 PM IST

જેને વધાવવા અને અભિનંદન આપવા નાગરિક એકતા સમિતિ, વડોદરાએ ભારત એકતા કૂચનું આયોજન કર્યું છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી છે. CM રુપાણીએ આ કૂચનો કીર્તિસ્થંભ-પોલોમેદાન ખાતે પ્રારંભ કરાવ્યો છે. આ કુચ શહેરના માર્કેટ ચાર રસ્તા, ભગતસિંહ ચોક, અમદાવાદી પોળ, ટાવર ચાર રસ્તા થઈ કોઠી ચાર રસ્તા ખાતે સંપન્ન થશે.

Intro:Body:

CM રૂપાણી વડોદરાની મુલાકાતે, ભારત એકતા કૂચમાં હાજર વડોદરા ખાતે આવતીકાલે ભારત એકતા કૂચમાં રાજ્યના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે

વડોદરા: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરને સાચા અર્થમાં રાષ્ટ્ર સાથે જોડવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું ઐતિહાસિક કદમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારત સરકારે લીધું છે. 

જેને વધાવવા અને અભિનંદન આપવા નાગરિક એકતા સમિતિ, વડોદરાએ ભારત એકતા કૂચનું આયોજન કર્યું છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી છે.  CM રુપાણીએ આ કૂચનો કીર્તિસ્થંભ-પોલોમેદાન ખાતે પ્રારંભ કરાવ્યો છે. આ કુચ શહેરના માર્કેટ ચાર રસ્તા, ભગતસિંહ ચોક, અમદાવાદી પોળ, ટાવર ચાર રસ્તા થઈ કોઠી ચાર રસ્તા ખાતે સંપન્ન થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.