ETV Bharat / state

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ઓચિંતી લીધી મુલાકાત

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel surprise visit) આજે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. (surprise visit Office of the Ahmedabad Rural Superintendent police) મુખ્યપ્રધાને પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યપ્રધાન સાથેની વાતચીત પછી બધો સ્ટાફ હળવોફૂલ થયો હતો.

author img

By

Published : Dec 18, 2022, 11:12 AM IST

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. (CM Bhupendra Patel surprise visit) મુખ્યપ્રધાને આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. (surprise visit Office of the Ahmedabad Rural Superintendent police)

કામગીરીની જાણકારી મેળવી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. ઓફિસની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને કચેરીએ પહોચ્યા હતા. મુખ્યપ્રધાને પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે સંવાદ કર્યો

આ પણ વાંચો: સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ

પોલીસકર્મીઓ સાથે સંવાદ: મુખ્યપ્રધાને કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. પોલીસ કચેરીમાં મુખ્યપ્રધાન આવી જતાં સૌ પોલીસકર્મીઓ સૌપ્રથમઆશ્રર્યચકિત બન્યા હતા. અને મુખ્યપ્રધાન સાથેની વાતચીત પછી બધો સ્ટાફ હળવોફૂલ થયો હતો.

પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.