ETV Bharat / state

વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત

વડોદરા: શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે યોજાનારા આંદોલનમાં મામલો બીચકતા વિરોધ કરી રહેલા કોંગ્રેસના 30થી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત
વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત
author img

By

Published : Jan 8, 2020, 8:22 PM IST

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, 30થી વધુની અટકાયત

વિગતો મુજબ, પોલીસ પરમિશનની અટચણ વચ્ચે અહિંસાના ધરણામાં કોંગ્રેસ દ્વારા કાળા ફુગ્ગા લાવવામાં આવતા મામલો બીચકયો હતો. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી.

Intro:વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે યોજાનારમાં મામલો બીચકતા વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની 30થી વધુ કાર્યકરોની અટકાયત..

Body:વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે થયેલ ઘર્ષણ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું..પરંતુ પોલીસ પરમિશનની અટચણ વચ્ચે અહિંસાના ધરણમાં કોંગ્રેસ દ્વારા કાળા ફુગ્ગા લાવામાં આવતા મામલો બીચકયો હતો અને પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દર્શયો સર્જાય હતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી..

Conclusion:બાઈટ: પ્રશાંત પટેલ, પ્રમુખ, વડોદરા શહેર કોંગ્રેસ..
બાઈટ: દિપક મેઘાણી, ડીસીપી ઝોન 1, વડોદરા

સ્ટોરીમાં વોકથરુ પણ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.