વડોદરા શહેરમાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા એક અલગ થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા અનોખી થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં શ્રીજીની પ્રતિમાની આસપાસ વનયજીવ શ્રુષ્ટિની આબેહુબ થીમ ઉભી કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજીની આસપાસ જંગલના હિંસક પ્રાણીઓનો અવાજ અને પક્ષીઓનો અવાજની સાથે જંગલનું આબેહુબ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
વડોદરામાં વન્યજીવન સૃષ્ટિ આધારિત વિધ્નહર્તા બન્યા આકર્ષણનું કેન્દ્ર
વડોદરા: શહેરમાં વન્યજીવનની થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી લોકોને વન્યજીવન અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી શકાય તે હેતુંથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં ભગવાન વિઘ્નહર્તા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના નાના મોટા અને શહેરો અને મહાનગરોમાં વિવિધ થીમો પર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જેમાં અલગ અલગ સમાજિક સંદેશો લોકોને આપવામાં આવતો હોય છે. આજકાલ અલગ અલગ થીમ પર ગણપતિ પંડાલોમાં વિવિધ થિમોને ધ્યાનમાં રાખીને શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે.
વન્યજીવન સૃષ્ટિ આધારિત વિધ્નહર્તા બન્યા આકર્ષણનું કેન્દ્ર
વડોદરા શહેરમાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા એક અલગ થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા અનોખી થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં શ્રીજીની પ્રતિમાની આસપાસ વનયજીવ શ્રુષ્ટિની આબેહુબ થીમ ઉભી કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજીની આસપાસ જંગલના હિંસક પ્રાણીઓનો અવાજ અને પક્ષીઓનો અવાજની સાથે જંગલનું આબેહુબ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
Intro:વડોદરા શહેરમાં વન્યજીવનની થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન, વન્યજીવન અને પર્યાવરણનો બચાવવાનો આપ્યો સંદેશો..
Body: સમગ્ર દેશ અને ગુજરાતમાં ભગવાન વિઘ્નહર્તા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે..ત્યારે રાજ્યના નાના મોટા અને શહેરો અને મહાનગરોમાં વિવિધ થિમો પર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે..જેમાં અલગ અલગ સમાજિક સંદેશો લોકોને આપવામાં આવતો હોય છે..આજકાલ અલગ અલગ થીમ પર ગણપતિ પાંડલમાં વિવિધ થિમોને ધ્યાનમાં રાખીને શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે..
Conclusion:વડોદરા શહેરમાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દવારા એક અલગ થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે..આ ગ્રુપ દવારા અનોખી થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે..ગણેશ પંડાલમાં શ્રીજીની પ્રતિમાની આસપાસ વનયજીવ શ્રુષ્ટિની આબેહૂબ થીમ ઉભી કરવામાં આવ્યું છે..જેમાં શ્રીજીની આસપાસ જંગલના હિંસક પ્રાણીઓનો અવાજ અને પક્ષીઓનો અવાજની સાથે જંગલનું આબેહૂબ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે..આ થિમને આધારે એક સંદેશો આપવામાં આવ્યો છે કે પર્યાવરણ, વીજળી, અને પ્રાણીઓ બચાવવા માટે એક પહેલ કરતી થિમનું શુશોભાન કરવામાં આવ્યું છે..જે લોકોમાં આકર્ષણનું કારણ બની રહેશે..જોકે આ ઉપરાંત શહેરના વિવિધ પંડાલોમા દેશના કરંટ ઇસ્યુ અને વડોદરા શહેર અને રાજ્યમાં આવેલ અતિ ભારે વરસાદને કારણે થયેલી તારાજીને પણ આ વર્ષે ગણેશ પંડાલોમાં દર્શાવવામાં આવ્યું છે..
બાઈટ- મીથીલેશ પટેલ, શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ, વડોદરા
સ્ટોરી એપ્રુવ બાય - ધવલ ભાઈ..