ETV Bharat / state

નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી - gujarat

વડોદરાઃ પ્રખ્યાત બ્રાન્ડ  KFCમાં બર્ગરનો સ્વાદ માણવા ગયેલા ગ્રાહકને ખરાબ અનુભવ થયો હતો. બર્ગરમાંથી ઈયળ દેખાતા ગ્રાહકે મેનેજમેન્ટને ફરીયાદ કરી હતી. ફરીયાદનું નિરાકરણ કરવાના બદલે  KFCના સંચાલકોએ ગલ્લા-તલ્લા કરતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.

નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી
author img

By

Published : Jun 10, 2019, 12:53 AM IST

વડોદરા શહેરમાં આવેલ ખાદ્ય બ્રાન્ડ KFCના રેસ્ટોરન્ટમાં પરિવાર રવિવારની મજા માણવા માટે જમવા ગયા હતા. મોટુ નામ ધરાવતા અને મોંઘા ભાવની ડીશ પીરસતા KFC રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અંગે અને ગ્રાહકોના સ્વાસ્થયની કોઈ ચિંતા રખાતી નથી. તેનો દાખલો જોવા મળ્યો હતો. ગ્રાહકે બર્ગર ખરીદી તેને ખાવાનુ શરુ કરતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતાં.

નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી

કારણ કે, બર્ગરમાં જીવતી ઈયર દેખાઈ હતી. ગ્રાહકોએ આ અંગે રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને જાણ કરી હતી. પરંતુ મેનેજમેન્ટે આ ઘટનાને હળવાશથી લીધી હતી. ગ્રાહકની ફરીયાદને ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો. ગ્રાહકોને KFC માટે નામ બડે ઔર દર્શન ખોટે જેવો અનુભવ થયો હતો

વડોદરામાં બર્ગરમાંથી નિકળી જીવતી ઇયળ

 જાણીતી રેસ્ટોરન્ટ KFCનાં બર્ગરમાંથી ઇયળ નિકળી

 વડોદરા સેન્ટ્રલ મોલ ખાતે આવેલ KFC રેસ્ટોરન્ટની બેદરકારી

 વિશ્વની જાણીતી રેસ્ટોરન્ટ ચેઇન છે KFC 

 ગ્રાહકે KFC માંથી લીધેલાં બર્ગરમાંથી જીવતી ઇયળ બહાર આવી

બર્ગરમાં જીવતી ઇયળ જોઇ ગ્રાહક ચોંકી ઉઠ્યા

 KFC સંચાલકોને ફરિયાદ કરતાં મેનેજમેન્ટનાં ગલ્લા તલ્લા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.