ETV Bharat / state

હાર્દિકના સમર્થનમાં પાસ કાર્યકરો, તરુન ગજ્જરના પ્લેકાર્ડ સળગાવ્યા

વડોદરા: પાટીદાર અનામત આંદોલનથી આગળ આવેલા યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ આજરોજ સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા સંબોધી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને ચાલુ સભામાં થપ્પડ મારતા રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

પાસ દ્વારા હાર્દિકના સમર્થનમાં દેખાવો જારી
author img

By

Published : Apr 19, 2019, 4:41 PM IST

અનામત આંદોલનથી પ્રગટ થયેલા હાર્દિક પટેલને આજે સભા દરમિયાન થપ્પડ મારતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં પાસ દ્વારા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલના પૂતળા પાસે સુત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા.

પાસ દ્વારા હાર્દિકના સમર્થનમાં દેખાવો જારી

જોકે પાસ કાર્યકતા અને હોદેદારો દ્વારા તરુન ગજ્જરના નારા લગાવી તરુણ ગજ્જરના પ્લેકાર્ડ સળગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પાસ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તે સાથે હાર્દિક પર થયેલા આ હુમલાનો જવાબ મતોથી આપવાની વાત કરી હતી.

Intro:

Body:વડોદરા પાસ દ્વારા હાર્દિકના સમર્થનમાં કર્યો દેખાવ, ભાજપના નેતા તરુંન ગજ્જરના પ્લેકાર્ડ સળગાવ્યા..

પાટીદાર અનામંત આંદોલનથી આગળ આવેલા યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ શુક્રવારના રોજ સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને ચાલુ સભા દરમિયાન થપ્પડ મારતા રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે..ત્યારે વડોદરા શહેરમાં પાસ દ્વારા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલના પૂતળા પાસે સૂત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. જોકે પાસ કાર્યકતા અને હોદેદારો દ્વારા તરુંન ગજ્જરના નારા લગાવી તરુણ ગજ્જરના પ્લેકાર્ડ સળગાવવામાં આવ્યા હતા..જોકે આ સમગ્ર મામલે પાસ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી સાથે સાથે હાર્દિક પર થયેલા આ હુમલાનો જવાબ મતોથી આપવાની ચીમકી ઉચ્ચારી હતી..

બાઈટ - ઉદય પટેલ, મધ્ય ગુજરાત પાસ કન્વીનર..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.