ETV Bharat / state

Vadodara News : યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી, ટોલનાકાના કર્મચારીને માર માર્યો - ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા

વડોદરા કરજણ ભાજપના યુવા મોરચાના પ્રમુખની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખે ટોલના કર્મચારી સાથે મારામારી કરી હતી. તેઓની કાર સાથે અન્ય 5 લોકોની ગાડીઓ પણ કોઈ પણ પ્રકારના ટોલ ચાર્જ ચૂકવ્યા વગર જ પાસ કરાવી હતી. આ બાબતે કર્મચારીએ પ્રણવસિંહ અટાલિયા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ અને CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવા મોરચાના પ્રમુખે  ટોલનાકાના કર્મચારીને માર્યો માર

author img

By

Published : Feb 12, 2023, 5:57 PM IST

યુવા મોરચાના પ્રમુખે ટોલનાકાના કર્મચારીને માર્યો માર

વડોદરા: કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઇ છે. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ કરજણ એક્સપ્રેસ હાઇવે પર આવેલ ટોલનાકા પર કર્મચારીને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સીસીટીવીમાં કેદ

ભાજપના યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી: સીસીટીવીમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ટોલના કર્મચારી સાથે મારામારી કરતાં નજરે પડી રહ્યા છે. ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી રહ્યા છે. તેઓની કાર સાથે અન્ય 5 લોકોની ગાડીઓ પણ કોઈ પણ પ્રકારના ટોલ ચાર્જ ચૂકવ્યા વગર જ પાસ કરાવી હતી. ત્યારબાદ બુથના કાચ પણ તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો: Congress Leaders Joined BJP : ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા

કર્મચારી સાથે ટોલ ભરવા મામલે તકરાર: જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે ટોલ ભરવા મામલે તકરાર થઈ હતી. ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી હતી. ટોલ કર્મચારી સાથે મારામારી કરીને તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલ ચાર્જ વગર પાસ કરાવી હતી.ટોલ બુથના કર્મચારીએ આ બાબતે પ્રણવસિંહ અટાલિયા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ફરિયાદ અને CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: MLA Ketan Inamdar on Baroda Dairy: બરોડા ડેરી મામલે કેતન ઈનામદારે મોટા આક્ષેપો, ટેન્ડર અને ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ

ટોલ ચાર્જ ચૂકવ્યા વગર કાર પાસ કરાવી: ટોલ પર ફરજ બજાવનાર પૃથ્વીરાજ ગોહિલે જણાવ્યું છે કે કરજણ ટોલ પર અજાણ્યા વ્યક્તિની ગાડી આવી. એ ભાઈએ 210 રૂપિયા ભરવાની ના પાડી એટલે મેં સાહેબને ઉપર જણવ્યું કે આ ભાઈ પૈસા ભરવાનું ના પાડે છે. ત્યારબાદ બાદ પ્રવિણસિંગ અટાલિયાએ જણાવતા કહ્યું કે, અત્યારે હું ત્યાં આવું છુ કે મારી ગાડી જેટલીવાર આવે છે એટલીવાર તમે ગાડી રોકો છે. જે બાદ ચારથી પાંચ વ્યક્તિઓએ મારી સાથે મારામારી કરી અને બે ગેટ તોડીને પાંચથી છ ગાડીઓ જવા દીધી અને મારો જે બુથ હતો ત્યાં કાચ તોડી નાંખ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.