ETV Bharat / state

Bootlegger in Vadodara: હાથમાં ત્રણ દારૂની બાટલીઓ સાથે વડોદરાના બુટલેગરનો વિડીયો વાયરલ - વડોદરામાં બુટલેગર

રાવપુરા પોલીસ મથકની હદમાં બુટલેગરો (Bootlegger in Vadodara) બેફામ બન્યા છે. વિશ્વામિત્રી ફાટક વિસ્તારમાં એક યુવક હાથ વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને એક મહીલા સાથે ઝગડો કરી રહ્યો છે. આ યુવક શહેર પોલીસ અને રાવપુરા પોલીસ સ્ટેશનને (Rawapura Police Station)પણ પડકાર ફેંકી રહ્યો છે. રાવપુરા પોલીસને ભરણ અપાતું હોવાનો ઉલ્લેખ કરતો વિડીયો વાયરલ થયો છે.

Bootlegger in Vadodara: હાથમાં ત્રણ દારૂ બાટલીઓ સાથે વડોદરાના બુટલેગરનો વિડીયો વાયરલ

author img

By

Published : Mar 24, 2022, 10:11 PM IST

વડોદરાઃ ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ (Prohibition of alcohol in Gujarat)બુટલેગરો બેફામ બન્યા છે એ વાત જગજાહેર છે. એમાં સંસ્કારી નગરી વડોદરાની વાત કરીએ તો અહીં બુટલેગરો રસ્તા પર ખુલ્લે આમ દારૂની બોટલ લઇને પોલીસને પડકાર કરતા નજરે પડે છે. રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક યુવક જાહેર માર્ગ પર હાથમાં દારૂની બોટલ સાથે રાવપુરા પોલીસને ભરણ( Vadodara Rawapura Police)અપાતું હોવાનો ઉલ્લેખ કરતો વિડીયો વાયરલ થયો છે.

બુટલેગરનો વિડીયો વાયરલ

યુવકને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી - રાવપુરા પોલીસ મથકની હદમાં બુટલેગરો બેફામ બન્યા છે. વિશ્વામિત્રી ફાટક વિસ્તારમાં એક યુવક હાથ વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને એક મહીલા સાથે ઝગડો કરી( Video of liquor goes viral in Vadodara)રહ્યો છે. આ યુવક શહેર પોલીસ અને રાવપુરા પોલીસ સ્ટેશનને પણ પડકાર ફેંકી રહ્યો છે. આ યુવકને પોલીસનો કોઇ ખોફ રહ્યો નથી વીડિયોમાં જોઇ શકાય છે કે જાહેર માર્ગ પર એક યુવક દારૂની બોટલ બતાવી રહ્યો છે. વિદેશી દારૂની ત્રણ જેટલી બોટલ યુવકનાં હાથમાં છે. આ વિડીયો રાવપુરા પોલીસ સ્ટેશનની હદનો છે.

આ પણ વાંચોઃ વડોદરામાં 200 પેટી દારૂ ઝડપાયો, 1 શખ્સની ધરપકડ

પોલીસ સ્ટેશનની બુટલેગરો સાથેની સાંઠગાંઠ - આ એ જ રાવપુરા પોલીસ સ્ટેશન છે જે પોલીસ અને બુટલેગરો (Rawapura Police Station)સાથેની સાંઠગાંઠને કારણે બદનામ છે. મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા આખા પોલીસ સ્ટેશનને જ બદલી નાખવામાં આવ્યું હતુ. કારણ કે રાવપુરા પોલીસ સ્ટેશનની બુટલેગરો સાથેની સાંઠગાંઠ બહાર આવતા વડોદરા પોલીસ કમિશનર દ્વારા આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી કરવામાં આવી હતી. આ બુટલેગરનો આ વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને સોશ્યિલ મિડીયા પર વિડીયો વાયરલ થઇ થયો છે. હાલ તો પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.