ETV Bharat / state

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

author img

By

Published : Oct 24, 2019, 5:56 PM IST

વડોદરાઃ વોર્ડ નંબર 13ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. વોર્ડ નંબર 13માં ચૂંટણીમાં કુલ 62444 મતદારો નોંધાયેલા હતા. જેમાં 31320 પુરુષ અને 31105 સ્ત્રી તેમજ 9 સર્વિસ વોટર્સનો સમાવેશ થયો હતો.

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો

વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં રસાકસી બાદ 24 ઓક્ટોબરને ગુરુવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે પેટા ચૂંટણીમાં 25.67 ટકા જેટલું નીરસ મતદાન થયું હતું. મતદાન યોજાયા બાદ બરોડા હાઇસ્કૂલ ખાતેના સ્ટ્રોગરૂમમાં ઇવીએમ લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ગોપાલ ગોહિલને 8730 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 7094 મત મળ્યા હતાં. આ પેટા ચુંટણીમાં આખરે વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારનો 1636 મતોથી વિજય થયો હતો.

Intro:વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો..

Body:વડોદરા વોર્ડ નંબર 13ની એક બેઠક માટે મંગળવારના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી..વોર્ડ નંબર 13માં ચૂંટણીમાં કુલ 62444 મતદારો નોંધાયેલા હતા. જેમાં 31320 પુરુષ અને 31105 સ્ત્રી તેમજ 9 સર્વિસ વોટર્સનો સમાવેશ થયો હતો અને મતદાન કર્યું હતું..Conclusion:વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં રસાકસી બાદ તા.24 ઓક્ટોબરને ગુરુવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી..જોકે પેટ ચૂંટણીમાં 25.67 ટકા જેટલું નીરસ મતદાન થયું હતું..મતદાન યોજ્યા બાદ બરોડા હાઇસ્કૂલ ખાતેના સ્ટ્રોગરૃમમાં ઇવીએમ લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલ ગોહિલ વિજેતા જાહેર કરાયા હતા..ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલ ગોહિલ થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..ભાજપના ઉમેદવાર ગોપાલ ગોહિલને 8730 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 7094 મતો મળ્યા..વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારનો 1636 મતોથી વિજય થયો હતો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.