ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી: પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ - Bike rally held

આગામી 3 નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના અનુસંધાને આજે શનિવારે પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષની આગેવાનીમાં ભાજપના ઉમેદવારના સંર્થનમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષ
પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષ
author img

By

Published : Oct 24, 2020, 7:43 PM IST

  • ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટા ચૂંટણી
  • ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ બાઈક રેલી
  • કરજણ બેઠક કોંગ્રેસ મુક્ત બનવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

વડોદરા/કરજણ: આજે શનિવારે કરજણ ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા પંચાયત સાધલી બેઠક હેઠળના ગામોમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધલી કાર્યાલયથી શરૂ થયેલી બાઈક રેલી સાધલી બજાર અને ગામમાં ફરી સાધલી બેઠક હેઠળના ગામોમાં ફરી સાધલી ગ્રુપ જીન ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે બાઈક રેલીના ઇન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયદીપસિંહ રાઠોડ, શિનોર તાલુકાના યુવા પ્રમુખ જતીન પટેલ તથા કાર્યકરોના ઉત્સાહને બિરદાવતા પ્રદેશ યુવા ભાજપના મહામંત્રીએ કરજણ બેઠક કોંગ્રેસ મુક્ત બનશે અને ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.